Banaskantha News : બનાસકાંઠાના કાકંરેજના ધારાસભ્યએ દારૂ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે દારૂ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. જેમાં થરા અને સિહોરીમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ મુદ્દે તેમણે સલાવ ઉઠાવ્યા છે. તે સિવાય તેમણે સ્વાગત કાર્યક્રમમાં દારૂના અડ્ડા બાબતે પણ સવાલ ઉઠાવીને દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગણી કરી છે.
જેમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગણી કરી છે. કારણકે કાંકરેજમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગિરનાર પર્વત ઉપર ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 11 કેવીનું થયું લોકાર્પણ
આ પણ વાંચો: એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો: જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો