Chhota Udepur News/ છોટા ઉદેપુરમાં તુરખેડામાં વધુ એક પ્રસુતાને ઝોળીમાં લઈ જવાતો વિડીયો વાયરલ

માનુકલા ફળિયાની મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા ઝોળીમાં લઈ જવાઈ

Top Stories Gujarat Others

Chhota Udepur News : છોટા ઉદેપુરના તુરખેડામાં વધુ એક પ્રસુતાને ઝોળીમાં લઈ જવાતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. ડેમાં માનકુલા ફળિયાની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેને ઝોળીમાં લઈ જવામાં આવી હતી. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સને ગામમાં પહોંચવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ હતી. આ પ્રસુતાને ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં ઉચકીને લઈ જવાની ફરજ પડી હતી.

બાદમાં આંબા ડુંગર પર 108 એમ્બ્યુલન્સ આવતા ક્વાંટ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. અગાઉ તુરખેડામાં આ જ પ્રકારે પ્રસુતાને ઝોળીમાં લઈ જવાતા તેનું મોત નીપજ્યપ હતું. આ અંગે હાઈકોર્ટની ફટકાર બાદ પણ સ્થિતીમાં  કોઈ ફેર પડ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ

આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?

આ પણ વાંચો:ભારતીયો રોજ પેટમાં પધરાવે છે પ્લાસ્ટિક, જાણો કઈ રીતે?