Jamnagar News/ જામનગરમાં મનપા કમિશનરનાં પટાવાળાએ ઝેરી પ્રવાહી ગટગટાવતા ચકચાર

મનપા કમિશનરના પટાવાળા વિજય ધારીયાએ ધેરી પ્રવાહી ગટગટાવી લેતા દોડધામ મચી

Top Stories Gujarat Others

Jamnagar News : જામનગરમાં મહાનગરપાલિકાના કમિશનરના પટાવાળાએ ઝેરી પ્રવાહી ગટગટાવતા ચકચાર સાથે દોડધામ મચી ગઈ હતી. મનપા કમિશનરના પટાવાળા વિજય ધારીયાએ ધેરી પ્રવાહી ગટગટાવી લેતા દોડધામ મચી ગઈ છે. વિજય ધારિયાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર વિરોધ પછી ધેરી પ્રવાહી પી લીધું હતું.

તાત્કાલિક વિજય ધારિયાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની