Vadodara News: વડોદરાના સાવલીમાં વિધર્મી યુવાને સગીરાનું અપહરણ કર્યુ છે. તેણે લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કર્યુ છે. જૂના સમલયાની એક કંપનીમાં યુવક અને સગીરા કામ કરતા હતા. તેને પ્રેમમાં પસાવી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યુ છે.
તેને અપહરણ કરીને જયપુર અને બોમ્બે લઈ જવામાં આવી હતી. સગીરાના કુટુંબે વિધર્મી યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી. યુવક વિરુદ્ધ અપહરણ તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. બાતમીના આધારે યુવક ઝરોદ ગામ ખાતેથી ઝડપાયો હતો.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ
આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચેતવણીઃ રાજ્યમાં જુલાઈના અંત ભાગમાં પૂર આવી શકે
આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ