નવુ સંસદ ભવન/ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, વિવધ ભાષાઓમાં થઇ સ્તુતિ; જુઓ વિડીયો

નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદીએ આજે ​​સૌપ્રથમ ધોતી-કુર્તા પહેરીને પૂજા કરી અને પંડિતોની હાજરીમાં લોકસભા ચેમ્બરમાં સેંગોલ સ્થાપિત કર્યું. ત્યારબાદ પીએમએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું.

Top Stories India
સંસદ ભવનનું ઉદ્ઘાટન