Not Set/ IND vs BAG: વિરાટ 204 રન બનાવી આઉટ, ભારતનો સ્કોર 5 વિકેટે 530 રન

હૈદરાબાદઃ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીએ 204 રન મારીને આઉટ થયો હતો. આ સાથે જ વિરાટ કોહલીએ સળંગ ચાર ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક માત્ર ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર ભારતે પહેલા બેટિંગ કરતા બીજા દિવસે 5 વિકેટે 530 રન છે. વિરાટ કોહલીને શાનદાર 204 […]

Uncategorized

હૈદરાબાદઃ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીએ 204 રન મારીને આઉટ થયો હતો. આ સાથે જ વિરાટ કોહલીએ સળંગ ચાર ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક માત્ર ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર ભારતે પહેલા બેટિંગ કરતા બીજા દિવસે 5 વિકેટે 530 રન છે. વિરાટ કોહલીને શાનદાર 204 રન ફટકાર્યા હતા. ભારત બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે.

ભારતમાં એક ટેસ્ટ મેચ રમાવા આવેલી બાંગ્લાદેશની ટીમે પહેલા સેસન્સમાં સારુ શરૂઆત કરી હતી પરંતુ ત્યાર બાદ ચેતેશ્વર પૂજારાએ મુરલી વિજયે બાજી સંભાળી હતી. જેમા મુરલી વિજયે સદી અને ચેતેશ્વર પૂજારાએ અર્ધી સદી ફટકારી હતી.