Not Set/ IND v/s SL પ્રથમ ટેસ્ટ, શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ પસંદ કરી ફિલ્ડીંગ

ભારત અને શ્રીલંકા વચ્ચે શરુ થયેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી ટેસ્ટ આજથી કોલકાતા ઈડન ગાર્ડનમાં શરુ થઇ છે. વરસાદથી પ્રભાવિત પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. વિરાટસેના આ સિરીઝમાં પણ શ્રીલંકા પર વિજય હાંસલ કરવા મેદાને ઉતરશે જયારે ૩૫ વર્ષથી વિજય માટે તરસી રહેલી શ્રીલંકન ટીમ આ સિરીઝમાં […]

Sports

ભારત અને શ્રીલંકા વચ્ચે શરુ થયેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી ટેસ્ટ આજથી કોલકાતા ઈડન ગાર્ડનમાં શરુ થઇ છે. વરસાદથી પ્રભાવિત પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. વિરાટસેના આ સિરીઝમાં પણ શ્રીલંકા પર વિજય હાંસલ કરવા મેદાને ઉતરશે જયારે ૩૫ વર્ષથી વિજય માટે તરસી રહેલી શ્રીલંકન ટીમ આ સિરીઝમાં વિજય મેળવા માટે પ્રયાસ કરશે.