Not Set/ BIG BOSS 11 ની જાણો અપડેટ

BIG BOSS 11 અત્યારે હાલ લોકોના દિલ પર અને ટીવી જગતમાંં ધુમ મચાવી રહ્યું છે ત્યારે ન્યૂઝ આવી રહ્યાં છે કે જુબૈર બીગ બોસ સીઝન 11માંથી આઉટ થઈ શકે છે. બીગ બોસ 11માં પોતાને હસીના પારકરના SON-IN-LAW કહેનારા ઝુબૈર ખાનને તમે જલ્દી ઘરની બહાર જોશો. એવું નથી કે તેમને ઘર વાળા ELINIMATE કરવાના છે પણ […]

Top Stories Entertainment

BIG BOSS 11 અત્યારે હાલ લોકોના દિલ પર અને ટીવી જગતમાંં ધુમ મચાવી રહ્યું છે ત્યારે ન્યૂઝ આવી રહ્યાં છે કે જુબૈર બીગ બોસ સીઝન 11માંથી આઉટ થઈ શકે છે.

બીગ બોસ 11માં પોતાને હસીના પારકરના SON-IN-LAW કહેનારા ઝુબૈર ખાનને તમે જલ્દી ઘરની બહાર જોશો. એવું નથી કે તેમને ઘર વાળા ELINIMATE કરવાના છે પણ તેમને ઘરની બહાર હાકી કાઢવામાં આવી શકે છે.

વાત જાણે એમ છે કે ઝુબૈર પોતાને હસીના પારકરનો જમાઈ અને હસીના ફિલ્મનો પ્રોડયુસર બતાવી રહ્યો છે, પણ સત્ય તો કંઈક અલગ જ છે. સ્ત્રોત પાસેથી મળેલ માહિતી મુજબ, હસીના ફિલ્મના પ્રોડયુસર અને દાઉદ પરિવારના સભ્ય સમીર આંતુલેએ ઝુબૈરને ફ્રોડ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ઝુબૈરનું અમારા પરિવાર સાથે કોઈ પણ પ્રકારનું કનેકશન નથી. તે દાઉદના ટાઈટલ પબ્લીસીટી માટે યૂઝ કરી રહ્યો છે. મહત્વનું છે કે અમે ટૂંક સમયમાં તેમના વિરૂદ્ધ FIR દાખલ કરીશું.