Islamabad News/ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો,સિયાલકોટ, કરાચી અને ઇસ્લામાબાદમાં હુમલા

ઈસ્લામાબાદમાં બ્લાસ્ટના પણ સમાચાર સામે આવ્યા

World

Islamabad News : પાકિસ્તાને કરેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. જેમાં સિયાલકોટ, કરાચી અને ઇસ્લામાબાદમાં હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓને કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની છે. તે સિવાય ઈસ્લામાબાદમાં બ્લાસ્ટના પણ સમાચાર સામે આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા

આ પણ વાંચો:શું ઓપરેશન સિંદૂર હજુ પણ અધૂરું છે? ભારતનું આગામી લક્ષ્ય જોઈને લશ્કર, જૈશ અને પાકિસ્તાન ગભરાટમાં, કોણ હશે નિશાના પર

આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”