લોકસભા 2019નો ચૂંટણી જંગ પોતાનાં સાતમાં અને અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકોનાં મહા મુકાબલામાં મતદાન સવારના 7 વગ્યાથી શરૂ થઇ ચૂક્યું છે. મતદાતાઓ જોવા મળ્યા મતદાન માટેની લાંબી કતારમમાં.
હિમાચલ પ્રદેશ: લાહુલ-સ્પિતીમાં તાશિગાંગ સ્થિત વિશ્વના સૌથી ઊંચા મતદાન કેન્દ્રની તસ્વીર. આ મતદાન કેન્દ્ર સમુદ્ર સ્તરથી 15,256 ફીટની ઊંચાઈએ સ્થિત છે.
Himachal Pradesh: Visuals from the world's highest polling station at Tashigang in Lahaul-Spiti, a part of Mandi Parliamentary constituency. The polling station is located at an altitude of 15, 256 feet above sea level. #LokSabhaElections2019 #VotingRound7 #FinalPhase pic.twitter.com/Kw7Jwx9w9Y
— ANI (@ANI) May 19, 2019
બિહારની પાટલિપુત્ર લોકસભા ક્ષેત્રની પાલીગંજમાં ઇવીએમ સાથે તોડફોડ કરવામાં આવી છે. અહીંના બૂથ નંબર 101 અને 102 પર બે જૂથોમાં હિંસક ઝગડા પછી મતદાન અટકાવ્યુ છે. તો ત્યાં જ આરા માં પણ હિંસાના સમાચાર છે, જ્યાં ઉપદ્રવિયોએ પોલીસ પર પથ્થરો કર્યો છે.

ભટિંડા: તલવંડી સાબોના પોલિંગ બૂથ નંબર 122 ની બહાર બે જૂથો વચ્ચે અથડામણમાં 1 વ્યક્તિ ઘાયલ પોલીસે કહ્યું કે ચૂંટણી હિંસા કરવામાં આવી છે. અમે નિવેદન રેકોર્ડ કર્યું છે અને કેસ નોંધવામાં આવ્યો છે. મતદાન બંધ કરવામાં આવ્યું છે.
Bathinda: One injured following clashes in two groups outside polling booth number 122 in Talwandi Sabo; police say, "poll violence took place here, one person opened fire. We've recorded statements and registered a case. Polling has resumed". #Punjab #LokSabhaElections2019 pic.twitter.com/L95EDKkSei
— ANI (@ANI) May 19, 2019
દિલ્હીના ચંદની ચોક લોકસભા બેઠકના બૂથ નંબર -32 પર છેલ્લા તબક્કામાં ફરી મતદાન કરાયું. દિલ્હીની સાત બેઠકો પર 12 મે ના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થયું હતું.
Delhi: Visuals of re-polling at booth number-32, Daryaganj. Election Commission of India had declared polls held on 12th May at polling station no. 32 of Chandni Chowk Assembly Segment as void. #LokSabhaElections2019 #VotingRound7 pic.twitter.com/Ja1yKWNAJk
— ANI (@ANI) May 19, 2019
#WATCH: TMC leader Madan Mitra, party's candidate for the bypoll to Bhatpara Assembly seat, argues with a security personnel at a polling booth in the assembly constituency. #WestBengal pic.twitter.com/qfBJ3Zzylb
— ANI (@ANI) May 19, 2019
પટના: માથાથી જોડાયેલઈ બે જોડવા બહેનો સબા અને ફરહાએ પ્રથમ વખત અલગ અલગ વ્યક્તિ તરીકે મતદાન કર્યું.
Patna: Conjoined sisters Saba & Farah cast their votes as separate individuals with independent voting rights for the first time. #Bihar #LokSabhaElections2019
(Pictures courtesy- Election Commission) pic.twitter.com/t0ZFucfQiU— ANI (@ANI) May 19, 2019
સંરક્ષણ મંત્રી નર્મલા સીતારમને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન થઇ રહેલ હિંસાને લઇને ટીએમસી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમારી પ્રતિક્ષાઓ પર વારંવાર હુમલો થઇ રહ્યો છે. ચૂંટણી કમિશનને આના પર ધ્યાન આપવું જોઈએ. પશ્ચિમ બંગાળમાં મતદારો માટે સારું વાતાવરણ નથી.
રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થઇ રહી છે. તરણ-તારણમાં હત્યાના એક કેસની જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસની પ્રારંભિક રિપોર્ટમાં આ કેસ વ્યક્તિગત દુશ્મનનો સામનો થયો છે. રાજ્ય માં લૉ એડ ઓર્ડર યોગ્ય છે. અમે બીજેપી અને અકાલી પાર્ટી બન્ને હરાવશે: કેપ્ટન અમરિંદર સિંહ, પંજાબના મુખ્યમંત્રી
Punjab Chief Minister Captain Amarinder Singh: By & large elections have been peaceful in the state, 1 incident of a murder was reported from Tarn-Taran but initial police report says it was a case of personal enmity; Law&Order situation is peaceful. We'll beat both BJP&Akali Dal pic.twitter.com/apQxLjxTw9
— ANI (@ANI) May 19, 2019
બિહારના પૂર્વ મંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવના સુરક્ષાકર્તાઓએ મીડિયાના લોકો પર હુમલો કર્યો. પોલિંગ બૂથની બહાર તેજપ્રતાપના વાહન નીચે એક કેમેરાપર્સનનો પગ આઆવી ગયો, જેના પછી તેમની ગાડીની કાચ તોડવામાં આવ્યા. તેના પછી ભડકે સુરક્ષાકર્તાઓએ મીડિયા કર્મચારીઓ પર હુમલો કર્યો જેમાં ઘણા લોકોને ઈજા થઈ છે.
બિહાર: નાલંદા જીલ્લાના રાજગીર બ્લોકના ચંદોરા ગામના બૂથ નંબર -299 પર સ્થાનિક લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેઓનું કહેવું છે કે, રોડ નહીં તો વોટ નહીં. તેમણે ઇવીએમ અને બ્લોક ડેવલપમેન્ટ ઑફિસર્સની કારોને પણ નુકસાન પહોંચાડ્યું.

પંજાબના ગુરદાસપુરમાં કોંગ્રેસના સમર્થકો વચ્ચે પણ સંઘર્ષ થયો છે જેમાં 3 કાર્યકરો ઘાયલ થયા છે. આ ઘટના કોટ મોહનલાલ વિસ્તારની છે. આ બેઠક પર અભિનેતાથી નેતા બનેલા સની દેઓલ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે કોંગ્રેસના સાંસદ સુનિલ જાખર છે. આ સીટથી દિવંગત અભિનેતા વિનોદ ખન્ના પણ સંસદ રહી ચુક્યા છે.
પશ્ચિમ બંગાળના જાદવપુરથી બીજેપી ઉમેદવાર અનૂપમ હજારિકાએ આરોપ મૂક્યો કે ટીએમસીના ગુંડાઓએ તેમના એક કાર્યકરને માર્યો છે. સાથે જ કાર્યકરની કાર પર હુમલો થયો અને ડ્રાઇવરને પણ મારવામાં આવ્યો. તેમણે જણાવ્યું હતું કે કાર્યકર્તાઓએ પોલિંગ બૂથથી પોતાના 3 કાર્યકર્તાઓને બચાવ્યા. અનૂપમે કહ્યું કે બંગાળની જનતા ભાજપને મત આપવા તૈયાર છે, પરંતુ આ લોકો તેમને મત આપવા દેવા માંગતા નથી.

ઝારખંડના દુમકા સંસદીય બેઠક માટે મતદાન કરવા માટે બૂથ નંબર 152 અને 153 ની બહાર લાગી વોટર્સની લાઈન

કોંગ્રેસ તેના ગુંડાઓને બહારથી અહીં લાવી છે. કાલ મનસામાં તેમના ગુંડાઓને ચેક કર્યા. અમે ચૂંટણી અધિકારીઓને તેની ફરિયાદ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઇ નથી. ભટિંદા ગ્રામ્યમાં અમારા કાર્યકરો ટીકુ રંધાવા પર પણ હુમલો થયો: હરિસમર કૌર બાદલ
Harsimrat Kaur Badal in Badal village: Congress have brought their goons here from outside. Y'day, their goons in Mansa conducted checking of cars. We complained to poll officials but no action was taken. In Bhatinda Rural, our worker Titu Randhawa was also attacked. #Punjab pic.twitter.com/QGt95LBL2d
— ANI (@ANI) May 19, 2019
પશ્ચિમ બંગાળ:બસિરહાટના મતદાન કેન્દ્ર સંખ્યા 189 પર વોટર્સનું પ્રદર્શન. તેમના આરોપ છે કે ટીએમસીના કાર્યકરો તેમને મત આપવાથી અટકાવે છે. બસિરહાટથી બીજેપીના ઉમેદવાર સાયંતન બસુએ કહ્યું, 100 લોકો મતદાન અટકાવે છે. અમે તેમને મત આપવા લઈ જઈશું.

ટીએમસીએ કહ્યું કે ત્યાં જઈને મોદી વિકાસ પ્રોજેક્ટ્સની જાયજા પણ લઇ રહ્યા છે અને સાથે જ ત્યાંથી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. મોદી-મોદીના નારો દ્વારા મતદાન વચ્ચે મતદારો પર અસર શામેલ છે. ટીએમસીએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે ચૂંટણી કમિશન પર આ આંખ અને કાન બંધ કરીને બેઠા છે. પાર્ટી દ્વારા કમિશનથી તાત્કાલિક પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી કે આ પ્રકારની ચૂંટણી પ્રચાર મૈતિકતા વિરુદ્ધ અને ખોટી છે.
કેદારનાથ યાત્રાની ફરિયાદ
અંતિમ તબક્કાના વોટિંગ દરમિયાન ટીએમસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાની ફરિયાદ ચૂંટણી કમિશનને કરીછે. ટીએમસીએ કહ્યું છે કે છેલ્લા તબક્કામાં ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે, પરંતુ પીએમ મોદીની કેદારનાથ યાત્રાના છેલ્લાં 2 દિવસથી મીડિયામાં કવરેજ કરવામાં આવી રહ્યું છે. મમતા બેનરજીની પાર્ટીનો આરોપ છે કે આ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

નક્સલ પ્રભાવિત સોનભદ્ર જીલ્લાના રોબર્ટસગંજ લોકસભા ક્ષેત્ર માટે મતદાન માટે લગી લાગી લાંબી કતાર
વારાણસીમાં એક મતદાન કેન્દ્ર બહાર કોંગ્રેસના બૂથ કાર્યકર્તાઓની ચોકીનું સ્થળ
ગઈ કાલ રાત્રે, મને વિવિધ બૂથો પરથી મારા કાર્યકર્તાઓના ફોન આવી રહ્યા હતા કે તેમને ટીએમસીની ‘જિહાદી’ બ્રિગેડને ધમકી આપી છે કે જો તમે બીજેપી માટે બૂથ એજન્ટ બન્યા, તો તમારી હત્યા કરવામાં આવશે. એક આતંકવાદી સંગઠન અને ટીએમસી વચ્ચે કોઈ અંતર નથી: સીકે બોસ, બીજેપી ઉમેદવાર
BJP's CK Bose: Last night, I was getting calls from my workers from different booths that they have been threatened by TMC's 'jihadi' brigade that if you sit as booth agents for BJP, you'll be murdered. There's no difference between a terrorist organisation & TMC. #WestBengal pic.twitter.com/OkG6e4l3TT
— ANI (@ANI) May 19, 2019
વારાણસી: શહેરના ઉત્તર તુલસી નિકેતન બૂથ પર જોવા મળી મતદાનના પ્રતિ લોકોમાં જાગરૂકતા. મત આપવા માટે સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે.
ચૂંટણી લોકતંત્રમાં એક તહેવાર છે, જે રીતે લોકોએ આ ચૂંટણીમાં ભાગ લીધો છે તે પ્રશંસનીય છે. યુપી અને પશ્ચિમ બંગાળ સરખામણી કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ વિરુદ્ધ પાછલા 6 તબક્કામાં યુપીથી હિંસા થઇ નથી. યોગી આદિત્યનાથ, યુપી સીએમ
UP CM Yogi Adityanath: Elections are a festival in a democracy, the way people have participated in these elections is commendable. Compare UP and West Bengal, violence wasn't reported from UP in the last 6 phases of elections unlike West Bengal. pic.twitter.com/WnNE4fkBHq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 19, 2019
મતદારોને ધમકી આપી રહી છે આરજેડી: રામકૃપાલ
પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવે આરજેડી પર ગંભીર આરોપ મૂક્યો છે કે આ લોકો મતદાન કેન્દ્રો પર મતદારોને ઘમકાવી રહ્યા છે અને તેમને વોટ આપવાથી અટકાવી રહ્યા છે. રામકૃપાલે કહ્યું છે કે તેઓ આ બાબતની ફરિયાદ ચૂંટણી કમિશનથી કરી છે અને માંગ કરે છે કે ચૂંટણી કમિશનથી જલ્દી જ તેનીસંજ્ઞાન જેથી નિષ્પક્ષ ચૂંટણી કરી શકાય. રામકૃપાલે આરજેડી પર આરોપ મૂક્યો કે ગભરાહટમાં તેમની તરફેણમાં આવા હેન્ડકંડે અપનાવવામાં આવી રહ્યા છે જેથી મીસા ભારતીને લાભ મળી શકે.
8 રાજ્યોનાની 59 બેઠકો પર આશરે 10.17 કરોડ મતદાતા રવિવારે 918 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.
ટીએમસી ઉમેદવારને ફોર્સે રોકાદક્ષિણ કોલકાતાથી ત્રણમૂલ કોંગ્રેસના ઉમેદવાર માલા રોયને બૂથ પર રોકવામાં આવ્યો છે. માહિતી મળી રહી છે કે કેન્દ્રીય સુરક્ષાબળોએ બૂથ પર માલા રોયને અટકાવ્યો છે.

કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં લોકોને વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.
आज लोक सभा चुनाव के अंतिम चरण का मतदान है। मैं पूरे देश और खास तौर पर पटना साहिब के मतदाताओं से अनुरोध करता हूँ की एक मजबूत, ईमानदार और साहसी प्रधानमंत्री चुनने का ये मौका है और आपका एक वोट देश और दुनिया की दिशा निर्धारित करेगा। इस लिए भारी मतों से फिर एक बार मोदी सरकार बनायें। pic.twitter.com/33kzdQgSOB
— Ravi Shankar Prasad (@rsprasad) May 19, 2019
ગુરદાસપુરમાં પણ આજે મતદાન થવાનું છે જ્યાં મતદાતા બોલીવુડ એક્ટર સની દેઓલની કસીમતનો નિર્ણય ઇવીએમ બંધ કરશે.

1951 માં પ્રથમ મતદાતા શ્યામ શરણ નેગી પણ આજે મતદાન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુફામાંથી બહાર નીકળી ચુક્યા છે. આજે તેમને કેદારનાથ મંદિર અને પછી બદ્રીનાથ પણ જવાના છે. ગુફામાંથી બહાર નીકળ્યા પછી પ્રધાનમંત્રી પહાડો પર ચાલતા નીકળી પડ્યા. પ્રધાનમંત્રી પહાડથી ઉતરીને ચાલતા મંદિર તરફ જવા રવાના થયા છે, વચ્ચે-વચ્ચે રોકાઈને આરામ પણ કરે છે.

પટનામાં મતદાન દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

