Not Set/ પૂનમ સિન્હાની એન્ટ્રીથી લખનઉમાં ચૂંટણી જંગ બનશે વધુ રસપ્રદ

લખનઉ, કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. તેઓએ પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવની હાજરીમાં સપાની સભ્યતા લીધી. તેઓ લખનઉ સીટથી રાજનાથ સિંહ વિરૂદ્ધ ગઠબંધનના ઉમેદવાર હશે અને તેઓ 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. સપાએ અપીલ કરી છે કે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ આ બેઠક પરથી પોતાના ઉમેદવાર […]

India

લખનઉ,

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. તેઓએ પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવની હાજરીમાં સપાની સભ્યતા લીધી. તેઓ લખનઉ સીટથી રાજનાથ સિંહ વિરૂદ્ધ ગઠબંધનના ઉમેદવાર હશે અને તેઓ 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. સપાએ અપીલ કરી છે કે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ આ બેઠક પરથી પોતાના ઉમેદવાર ન ઉતારે.