Not Set/ કેજરીવાલની ગાડી ચોરાઈ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બહુચર્ચિત વાદળી રંગની કાર ચોરી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત છે. કાર દિલ્લી સચિવાલયના સામે ઉભી હતી. કેજરીવાલ આ ગાડીને આમ આદમી કાર કહેતા હતાં. પોલિસ હવે આ કારની તપાસ કરી રહિ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર ગુરુવારે દિલ્લી સચિવાલયના પાર્કિંગમાંથી ચોરી થઈ હતી. આ કાર કેજરીવાલની ઓળખ હતી. બપોરના સમયે […]

Top Stories

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બહુચર્ચિત વાદળી રંગની કાર ચોરી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત છે. કાર દિલ્લી સચિવાલયના સામે ઉભી હતી. કેજરીવાલ આ ગાડીને આમ આદમી કાર કહેતા હતાં. પોલિસ હવે આ કારની તપાસ કરી રહિ છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર ગુરુવારે દિલ્લી સચિવાલયના પાર્કિંગમાંથી ચોરી થઈ હતી. આ કાર કેજરીવાલની ઓળખ હતી. બપોરના સમયે 2 વાગ્યાના અરસામાં કેજરીવાલ પોતાની કાર પાસે ગયા તો આ કાર ગાયબ હતી.