Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ઓસામા બિન લાદેનના નામ પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, વ્યક્તિની ધરપકડ

પશ્વિમ બંગાળના એક વ્યક્તિએ તેની કાર પર લાદેનનું સ્ટીકર લગાડ્યું હતું અને તેની સાથોસાથ તેના નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે. જણાવી દઇએ કે વિશ્વના આ સૌથી ખુંખાર આતંકવાદીને અમેરિકી સેનાએ એક ઓપરેશનમાં ઠાર કર્યો હતો. પશ્વિમ બંગાળના ઇરાવીપુરમ પોલિસે ગુરવારના રોજ એક કારને જપ્ત કરી હતી અને સાથોસાથ તેના કાર માલિકની પણ ધરપકડ કરી […]

May 4, 2019sanket mehta
India

પશ્વિમ બંગાળના એક વ્યક્તિએ તેની કાર પર લાદેનનું સ્ટીકર લગાડ્યું હતું અને તેની સાથોસાથ તેના નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે. જણાવી દઇએ કે વિશ્વના આ સૌથી ખુંખાર આતંકવાદીને અમેરિકી સેનાએ એક ઓપરેશનમાં ઠાર કર્યો હતો.

પશ્વિમ બંગાળના ઇરાવીપુરમ પોલિસે ગુરવારના રોજ એક કારને જપ્ત કરી હતી અને સાથોસાથ તેના કાર માલિકની પણ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હનીફે તેના બચાવમાં જણાવ્યું હતું કે તેને વૈશ્વિક આતંકીના નામ પર માત્ર મજાક માટે આ એકાઉન્ટ બનાવ્યું હતું.

કારનો માલિક કોલ્લમ શહેરનો નિવાસી છે. ઇરાવીપુરમે કાર જપ્ત કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે. પોલિસે કેરળમાં આઇએસ દ્વારા સંભવિત આતંકી હુમલાની આશંકાએ પોલિસે સઘન તપાસ કરી હતી.

એક યાત્રિકે પોલિસને કહ્યું હતું કે પશ્વિમ બંગાળમાં એક ગાડી ફરી રહી છે. યાત્રિકે તે કારનો ફોટો ખેંચ્યો હતો અને તેને ઇરાવીપુરમ પોલિસને મોકલ્યો હતો. પોલિસે ત્યારબાદ કાર જપ્ત કરી હતી જેના પર બિન લાદેનનું સ્ટિકર લગાડાયું હતું. હાલમાં તો પોલિસે કારના માલિકને જામીન પર મુક્ત કર્યો છે.

Post navigation

અમેરિકા પણ ભારતનું જ નમક વાપરે છે, જાણો શું છે મામલો
ભાજપ પર પ્રિયંકાનો ગંભીર આરોપ, કહ્યુ જનતાને લાંચ આપી રહી છે મોદી સરકાર

More Posts

Supreme Court/ હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

May 20, 2024Heena Dave

ram murti/ મૂર્તિકાર અરૂણ યોગીરાજે વધુ એક રામજીની મૂર્તિ બનાવી, આંખો પહોળી થઈ જશે…

March 24, 2024March 23, 2024Komal Patel
યુનિયન

G20 માં સામેલ થયું આફ્રિકન યુનિયન/ ઘોષણા બાદ યુનિયન લીડરને લેવા પહોંચ્યા જયશંકર, પીએમ મોદીએ લગાવ્યા ગળે

September 9, 2023Maya Sindhav

Not Set/ શશી થરૂરનું મોં કાળું કરવાવાળાને 11,000 રૂપિયાના ઇનામનું એલાન

July 13, 2018July 13, 2018Jay Mehta

West Bengal News/ ‘સબકા સાથ અને સબકા વિકાસની નથી જરૂર, જો હમારે સાથ હમ ઉસકે સાથ’ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીનું મોટું નિવેદન

July 17, 2024July 17, 2024Heena Dave
PM MODI

india news/ PM નરેન્દ્ર મોદી 20-21 ડિસેમ્બરે આસામની મુલાકાત લેશે

December 19, 2025December 19, 2025Maya Sindhav
નવા નિયમો (New Rules)ની સીધી અસર સામાન્ય લોકોના ખર્ચ, મુસાફરી અને દૈનિક જીવન પર જોવા મળી શકે છે

National News/ LPGના ભાવથી લઈને આધાર કાર્ડ સુધી, 1 જુલાઈથી બદલાશે 5 મોટા નિયમ

June 26, 2026Nikunj Patel
મધ્ય-પૂર્વ તણાવ પર કેન્દ્ર સતર્ક! PM Modiએ બોલાવી બેઠક

New Delhi/ ઈરાન યુદ્ધ વચ્ચે ભારત એલર્ટ! PM મોદીની હાઈ લેવલ મીટિંગ

March 22, 2026March 22, 2026Maya Sindhav
USA Iran Ceasefire

us news/ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવ્યો, હોર્મુઝ પર નાકાબંધી ચાલુ રહેશે; તેહરાને અમેરિકાને યોગ્ય જવાબ આપ્યો

April 22, 2026April 22, 2026Panara Mansi

Not Set/ પ્રજાસત્તાક દિવસે આતંકી હુમલાની આશંકાને લઈને ગુરુગ્રામમાં ૧૪૪ની કલમ લાગુ

January 13, 2019January 17, 2019foram patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy