ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાંધલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 3 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં એક મહિલા પણ છે. વિસ્ફોટ બાદ ફટાકડા ફેક્ટરી જર્જરિત છે. અકસ્માત બાદ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા છે. ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો દાવો છે કે પોલીસ ઘટનાની માહિતી મળ્યા બાદ મોડી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
