જમ્મુ-કાશ્મીર/ જમ્મુમાં લેડી ઓફિસરે આતંકીઓને આપી વોર્નિંગ, જુઓ વિડીયો

જમ્મુ ક્ષેત્રના રામબન જિલ્લાના થોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેનો એન્કાઉન્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એસએસપી અનિતા શર્મા માઈક દ્વારા ઘરમાં છુપાયેલા આતંકવાદીઓને સરેન્ડર કરવાનું કહેતી જોવા મળી રહી છે. વીડિયોમાં અનિતા શર્મા કહેતી નજર આવી રહી છે, “ઓસામા… ઓસામા તમારી સૌથી બધા સાથે વાતો કરવી દઇશું, તમે બહાર આવી જાવ.અમારા […]

Top Stories India

જમ્મુ ક્ષેત્રના રામબન જિલ્લાના થોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેનો એન્કાઉન્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એસએસપી અનિતા શર્મા માઈક દ્વારા ઘરમાં છુપાયેલા આતંકવાદીઓને સરેન્ડર કરવાનું કહેતી જોવા મળી રહી છે.

વીડિયોમાં અનિતા શર્મા કહેતી નજર આવી રહી છે, “ઓસામા… ઓસામા તમારી સૌથી બધા સાથે વાતો કરવી દઇશું, તમે બહાર આવી જાવ.અમારા હોવાથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ તમને સ્પર્શશે નહીં બહાર આવો સિવિલિયનને પહેલા મોકલો.વેપન (હથિયાર) સહિતના બધા હથિયાર તેની સાથે બહાર મોકલો.

ત્યારબાદ તેઓએ કહ્યું કે, ઓસામા, તમને 15 મિનિટ આપવામાં આવી હતી. તમારા સમય પૂરો થઈ ગયો છે. બહાર આવો હવે. ઓસામા અમે પહેલા કહ્યું હતું કે 15 મિનિટનો સમય આપ્યો છે. તે ટાઇમ પૂર્ણ થઈ ગયો, હવે બહાર આવો. ‘

જો કે,આતંકવાદીઓને એસએસપીની અપીલ ન સાંભળી અને ફાયરિંગ શરૂ કૃ દીધું. તે પછી સુરક્ષબાળો અને આંતકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં ત્રણ ઠાર થયા હતા. આતંકી એક ઘરમાં ઘુસ્યા હતા અને ત્યાં રહેતા લોકોએ બંધક બનાવમાં આવ્યા હતા. આ સમયની ગોળીબારમાં એક યુવાન શહિદ થયા જ્યારે બે પોલીસકર્મી ઘાયલ થઈ ગયા. હતા.

ઠાર થયેલા આતંકવાદી હિઝબુલ મુજાહિદીનનો આતંકી હતા. તેમના પાસથી હથિયાર અને ગોલાબારૂદ બરામદ થઈ ગયા. પોલીસે કહ્યું હતું કે તે ચિનાબ ઘાટીમાં એકવાર ફરીથી આતંકવાદ ફરી વળ્યો હતો.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.