Not Set/ દ.આફિકા: ટ્રેન અને ટ્રક વચ્ચે ભયંકર ટકકર, ટ્રેનમાં સવાર હતાં 429 લોકો

દક્ષીણ આફ્રિકામાં  સવારે લગભગ નવ વાગે ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરથઈ હતી જેમાં ટ્રક ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટના જોહાનીસ્બર્ગ થી લગભગ ૨૦૦ કિલોમીટર દુર હેન્ન્નેમૈન અને ક્રૂનસ્ટૈડ  શહેર વચ્ચે થયો હતો. એકસીડન્ટ એટલો ભયંકર હતો કે ટ્રેન પતા ઉપરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનમાં પાવર જનરેટર હતું જેના કારણે ટ્રેનના ડબ્બામાં […]

World

દક્ષીણ આફ્રિકામાં  સવારે લગભગ નવ વાગે ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરથઈ હતી જેમાં ટ્રક ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી.

આ ઘટના જોહાનીસ્બર્ગ થી લગભગ ૨૦૦ કિલોમીટર દુર હેન્ન્નેમૈન અને ક્રૂનસ્ટૈડ  શહેર વચ્ચે થયો હતો. એકસીડન્ટ એટલો ભયંકર હતો કે ટ્રેન પતા ઉપરથી ઉતરી ગઈ હતી.

આ ટ્રેનમાં પાવર જનરેટર હતું જેના કારણે ટ્રેનના ડબ્બામાં આગ લાગી ગઈ હતી. રેલ્વે કંપની અનુસાર ટ્રેનમાં 429 લોકો મુશાફરી કરી કર્યા હતાં.

આ ઘટનામાં 18 લોકોના મોત થયા હતા અને 254 લોગો ઘાયલ થવાના સમાચાર મળી રહ્યાં છે. આ ઘટના શુક્રવારે રેલ્વે ફાટક પર થઈ હતી.