Not Set/
છોટા શકીલનું મોત થયું છે ! આ દાવા અંગે મીડિયા રિપોર્ટમાં કરાયો ખુલાસો, જુઓ
મુંબઈના ૧૯૯૩ બ્લાસ્ટનો મુખ્ય આરોપી તેમજ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના જમણા હાથ કહેવાતા છોટા શકીલના મોતનો દાવો મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટના દાવા મુજબ છોટા શકીલના મોત બાદ દાઉદ ભારત આવવાની કોશિશ કરી રહ્યો છે. છોટા શકીલના મોતની આશંકા તેની ગેંગના બિલાલ અને શકીલના પરિવારજનોમાંથી એક વ્યક્તિ સાથે થયેલી વાતચીતની ઓડિયો કલીપના […]
