Not Set/ ભારત-પાકે 29 વર્ષ બાદ કરાર, પોતપોતાના ન્યુક્લિયર ઠેકાણાં કર્યા જાહેર

ભારત અને પાકીસ્તાન એક સુરક્ષા કોન્ટ્રાક્ટ હેઠળ 1 જાન્યુઆરીએ પોતપોતાના ન્યુક્લિયરઓનું લિસ્ટ જાહેર કર્યું છે.  29 વર્ષ પહેલા આ કરાર કરવામાં આવ્યો હતો. ભારત-પાક વચ્ચે 31 ડીસેમ્બર 1988ના રોજ સમજુતી કરવામાં આવી હતી. જેને 27 જાન્યુઆરી 1991ના રોજથી લાગુ કરવામાં આવી હતી. દર વર્ષે 1લી જાન્યુઆરીએ પોતપોતાના ન્યુક્લિયર લિસ્ટ જાહેર કરે છે. આ એગ્રીમેન્ટ અંતર્ગત […]

Top Stories

ભારત અને પાકીસ્તાન એક સુરક્ષા કોન્ટ્રાક્ટ હેઠળ 1 જાન્યુઆરીએ પોતપોતાના ન્યુક્લિયરઓનું લિસ્ટ જાહેર કર્યું છે.  29 વર્ષ પહેલા આ કરાર કરવામાં આવ્યો હતો.

ભારત-પાક વચ્ચે 31 ડીસેમ્બર 1988ના રોજ સમજુતી કરવામાં આવી હતી.

જેને 27 જાન્યુઆરી 1991ના રોજથી લાગુ કરવામાં આવી હતી.

દર વર્ષે 1લી જાન્યુઆરીએ પોતપોતાના ન્યુક્લિયર લિસ્ટ જાહેર કરે છે.

આ એગ્રીમેન્ટ અંતર્ગત ભારત-પાક એકબીજાના ઠેકાણાં પર હુમલો ના કરી શકે.

પ્રથમ લિસ્ટ 1992નાં રોજ જાહેર કરવામાં આવી હતી.

બન્ને દેશો વચ્ચે 27 વખત યાદી બહાર પાડવામાં આવી છે.

ભારત- 120, પાકિસ્તાન 130 એટમી હથિયારો છે.