Not Set/ રાજપૂત સંગઠન દ્વારા કાંકરેજ તાલુકામાં ‘પદ્માવતી’ના ગીત નો વિરોધ

ફિલ્મના વિરોધ અંતર્ગત રાજપૂત સમાજના યુવાનો કાંકરેજ તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. તેમણે સાફ જણાવ્યું છે કે, શાળાઓમાં પદ્માવતી ફિલ્મના ગીતો પર ડાન્સ ના કરવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું છે. સેન્સર બોર્ડે ફિલ્મને 26 કટ્સ સાથે રીલીઝ કરવાની મંજુરી આપી છે. બોર્ડે મુવીનું નામ બદલવાની સાથે ઘુમર ગીતમાં કેટલાંક ફેરફાર કરવાના સુચનો કર્યા છે. […]

Gujarat

ફિલ્મના વિરોધ અંતર્ગત રાજપૂત સમાજના યુવાનો કાંકરેજ તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. તેમણે સાફ જણાવ્યું છે કે, શાળાઓમાં પદ્માવતી ફિલ્મના ગીતો પર ડાન્સ ના કરવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું છે.

સેન્સર બોર્ડે ફિલ્મને 26 કટ્સ સાથે રીલીઝ કરવાની મંજુરી આપી છે. બોર્ડે મુવીનું નામ બદલવાની સાથે ઘુમર ગીતમાં કેટલાંક ફેરફાર કરવાના સુચનો કર્યા છે. એ સિવાય એવું પણ સુચન કરવામાં આવ્યું છે કે, સતીપ્રથાને વધુ ગ્લેમરાઇઝ કરવામાં ના આવે.

સેન્સર બોર્ડે ફિલ્મને લઇને જે જે સુચનો કર્યા છે. તેને હવે પ્રોડ્યુસર સંજય લીલા ભણસાળીને મોકલવામાં આવશે.