કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હાલ પોતાના પરિવારની સાથે ભારતના સાત દિવસના પ્રવાસ પર છે. જસ્ટીન ટ્રુડોએ પોતાના ફૂલ સ્વભાવ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ તેઓ જ્યારથી આવ્યા છે. ત્યારથી બધાની નજર તેમના સૌથી નાના પુત્ર હેડ્રી પર છે. હેડ્રીની ક્યુટનેસના લીધે તે હાલ ઈન્ટરનેટ પર ચર્ચાય રહ્યો છે.
જુઓ આ છે હેડ્રીની ક્યુટનેસ છલકાતી તસ્વીરો