એશિયા પ્રવાસ દરમિયાન વિયેતનામ પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ભારતના શાનદાર વિકાસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદીએ ભારતના લોકોને એકજૂથ કર્યા છે.બીજી તરફ ચીનની કઠિન વેપારનીતિ અંગે ટ્રમ્પે ચીનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, કોઈપણ દેશ અમેરિકાનો ગેરલાભ નહીં ઉઠાવી શકે.એશિયા પેસિફિક ઈકોનોમિક કોર્પોરેશન સંમેલનની સાથે સાથે સીઈઓની બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે, ભારત આઝાદીની 70મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ એક અબજથી વધુ વસતીવાળો દેશ છે.દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. તેમણે ભારતની વિકાસગાથા ઘણા લોકોને પ્રભાવિત કરતી હોવાનું પણ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, વિકાસના કારણે ભારતીયો માટે તકો વધી છે..
Not Set/
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોદીની પ્રશંસા
એશિયા પ્રવાસ દરમિયાન વિયેતનામ પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ભારતના શાનદાર વિકાસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદીએ ભારતના લોકોને એકજૂથ કર્યા છે.બીજી તરફ ચીનની કઠિન વેપારનીતિ અંગે ટ્રમ્પે ચીનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, કોઈપણ દેશ અમેરિકાનો ગેરલાભ નહીં ઉઠાવી શકે.એશિયા પેસિફિક ઈકોનોમિક કોર્પોરેશન સંમેલનની સાથે સાથે […]
