INX મીડિયા કેસ બાબત કોર્ટ દ્વારા ફરી પી.ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી વધારી દેવામાં આવી છે. સીબીઆઈ દ્વારા માગણી કરતા આ કેસમાં દિલ્હીની અદાલતે 17 ઓક્ટોબર સુધી પી.ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી લંબાવી છે.
આપને જણાવી દઇએ કે, પૂર્વે કોર્ટ દ્વારા પી.ચિદમ્બરમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી અને પી.ચિદમ્બરમ જો બહાર રહેતો સાક્ષીઓ અને પૂરાવા સાથે ચેડા કરી પણ શકે છે. તેવી આશંકા સાથે કોર્ટ દ્વારા જામીન આરજી નામંજૂર કરવામાં આવી હતી.

હા પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ માટે એક સારા સમાચાર છે અને તે છે કે, કોર્ટ દ્વારા પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં ઘરનુ ખાવાનું આપવાની મંજૂરી આપવામાં આવી છે.
અલબત પી.ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડી દિવસમાં એક જ સમય ઘરનું ખાવનું નશીબ થશે કારણે કોર્ટ દ્વારા દિવસમાં એક વાર ઘરનું જમવાનું આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
