દરોડા/ બોલીવુડના પોડ્યુસર વિનોદ ભાનુશાળી સહિત અન્ય નિર્માતાઓના ઘરે આઇટીના દરોડા

આવકવેરા વિભાગ ટી-સિરીઝના નિર્માતા વિનોદ ભાનુશાળી અને બોલિવૂડના અન્ય કેટલાક નિર્માતાઓના ઘર પર દરોડા પાડ્યા છે. તેના પર ટેક્સ ચોરીના આરોપો છે

Top Stories Entertainment
14 1 4 બોલીવુડના પોડ્યુસર વિનોદ ભાનુશાળી સહિત અન્ય નિર્માતાઓના ઘરે આઇટીના દરોડા

આવકવેરા વિભાગ ટી-સિરીઝના નિર્માતા વિનોદ ભાનુશાળી અને બોલિવૂડના અન્ય કેટલાક નિર્માતાઓના ઘર પર દરોડા પાડ્યા છે. તેના પર ટેક્સ ચોરીના આરોપો છે. પ્રોડક્શન હાઉસ પેનના જયંતિલાલ ગડાના પરિસરમાં પણ આવકવેરાના દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેના પર ટેક્સ ચોરીનો આરોપ છે.આવકવેરા વિભાગે કરચોરીને લઈને મુંબઈમાં અનેક પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન નિર્માતા વિનોદ ભાનુશાલીના ઘર, BKC સ્થિત ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને હિટ્સ મ્યુઝિક સહિતની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રોડક્શન હાઉસ પેનના જયંતિલાલ ગડા પર પણ ઈન્કમટેક્સનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સિવાય વધુ 3 પ્રોડક્શન હાઉસ પર આવકવેરાની સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આઈટીનું આ સર્ચ ઓપરેશન ઈન્કમટેક્સ અને ટેક્સની ગેરરીતિને લઈને ચાલી રહ્યું છે