Not Set/ IT રિટર્ન ભરવાની તારીખ 31  ઓક્ટોબર સુધી લંબાવી

સીબીટીડી એ એક માહિતીમાં જણાવ્યુ હતું કે, ઓડિટ રિપોર્ટ જરૂરી હોય તેવાં સ્પેશિયલ કેસો માટે આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. હવે આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર રહેશે. સીબીડીટીએ મોદી રાત્રે કરેલા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, દેશના વિવિધ ભાગોમથી મળી આવેલા અહેવાલોને ધ્યાને રાખીને […]

Top Stories Business

સીબીટીડી એ એક માહિતીમાં જણાવ્યુ હતું કે, ઓડિટ રિપોર્ટ જરૂરી હોય તેવાં સ્પેશિયલ કેસો માટે આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. હવે આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર રહેશે.

સીબીડીટીએ મોદી રાત્રે કરેલા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, દેશના વિવિધ ભાગોમથી મળી આવેલા અહેવાલોને ધ્યાને રાખીને સીબીડીટી એ જે લોકોના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે તેમના માટે આઇટીઆર અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા ક્રવાવવું જરૂરી છે, તેમના માટે આઇટીઆર અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવા ની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર થી વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી છે.

આ અંગે નું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ઈટર્ની આ કેટેગેરી એવા લોકો ને લાગુ પડે છે કે, જેમની આકરણી આઇટી એક્ટની કલમ 44 એબી હેઠળ કરવામાં આવે છે. જેમાં કંપનીઓ, ભાગીદારી પેઢીઓનો સમાવેશ થાય છે. કંપનીમાં વર્કિંગ પાર્ટનર તરીકે કામ કરતાં કેટલાક વ્યક્તિગત લોકોને પણ આ કેટેગરીમાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતિઓનું જીએચડીટીઆર કરતી સંસ્થા છે.

આ પણ વાંચો :

સુરતથી નકલી આઇટી અધિકારી ઝડપાયા

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇 https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.