Not Set/ જમ્મુ કાશ્મીરના રાજૌરીમા રાષ્ટ્રગીતનુ અપમાન-સેલ્ફીમાં મસ્ત વિદ્યાર્થીઓ

જમ્મુ કાશ્મીરના રાજૌરીમા રાષ્ટ્રગીતનુ અપમાન થયાની ધટના બની છે.ગુલામ શાહ બાદશાહ વિશ્વવિધાલયમા રાષ્ટ્ર્ગીત નુ અપમાન થયું છે.વિશ્વવિધાલયમા જયારે રાષ્ટ્રગીત ચાલતું હતું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ખુરસી પર બેસી રહ્યા હતા અને સેલ્ફી લેતા હતા.બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત ચાલતું હોવા છતાં બેસી રહ્યા છે અને સેલ્ફી લઇ રહ્યા છે.જાણે એ લોકોને રાષ્ટ્રગીત ચાલી રહ્યું છે તેનું ભાન જ […]

India

જમ્મુ કાશ્મીરના રાજૌરીમા રાષ્ટ્રગીતનુ અપમાન થયાની ધટના બની છે.ગુલામ શાહ બાદશાહ વિશ્વવિધાલયમા રાષ્ટ્ર્ગીત નુ અપમાન થયું છે.વિશ્વવિધાલયમા જયારે રાષ્ટ્રગીત ચાલતું હતું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ખુરસી પર બેસી રહ્યા હતા અને સેલ્ફી લેતા હતા.બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત ચાલતું હોવા છતાં બેસી રહ્યા છે અને સેલ્ફી લઇ રહ્યા છે.જાણે એ લોકોને રાષ્ટ્રગીત ચાલી રહ્યું છે તેનું ભાન જ નથી તેમ સેલ્ફી લેવામાં મશગુલ થઇ ગયા છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરા પણ હાજર હતા