Not Set/ Jolly LLB નું ટ્રેલર રિલીઝ, જુઓ અક્ષયનો દમદાર અભિનય

અક્ષય કુમારની બહુચર્ચીત ફિલ્મ જોલી એલએલબી-2 નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જ્યારથા આ ફિલ્મ અક્ષય કુમારે સાઇન કરી છે ત્યારથી તે ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્માં તેણે સૌથી વધુ ફિ લીધી છે. ફિલ્મમાં અક્ષય વકીલની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મનું ટ્રેલર જોરદાર છે જે અક્ષયના ફેનને પાગલ કરી દેશે. સોશિયલ મીડિયા પર ઝડપથી અક્ષયની […]

Uncategorized

અક્ષય કુમારની બહુચર્ચીત ફિલ્મ જોલી એલએલબી-2 નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જ્યારથા આ ફિલ્મ અક્ષય કુમારે સાઇન કરી છે ત્યારથી તે ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્માં તેણે સૌથી વધુ ફિ લીધી છે. ફિલ્મમાં અક્ષય વકીલની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મનું ટ્રેલર જોરદાર છે જે અક્ષયના ફેનને પાગલ કરી દેશે. સોશિયલ મીડિયા પર ઝડપથી અક્ષયની ફિલ્મનું ટ્રેલર ટ્રેંડ કરી રહ્યું છે.