કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે ભારત સરકારે કમલા હેરિસના ભવ્ય સ્વાગત માટે તૈયારી કરવી જોઈએ. ભારતીય મૂળની હોવાને કારણે અમને ગર્વ છે કે ભારતની પુત્રી યુ.એસ.ની ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે અને ભવિષ્યમાં તે યુ.એસ. ના રાષ્ટ્રપતિ પણ બની શકે છે.
ડેમોક્રેટ ઉમેદવાર જો બીડેનની વ્હાઇટ હાઉસની યાત્રાપૂર્ણતાના આરે છે. ત્યારે આ સાથે જ ભારતીય મૂળની કમલા હેરિસ વિશ્વની સૌથી શક્તિશાળી લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે. આ અંગે ભારતમાં પણ ઉત્સાહ છે. કમલા હેરિસની માતા શ્યામલા ગોપલાન તમિળનાડુની હતી.
#Bharat_ki_beti @KamalaHarris is destined to lead the oldest democracy in the world USA as a Vice President and a probable President of that great country in the near future,
(1/2)— Adhir Chowdhury (@adhirrcinc) November 7, 2020
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે ભારત સરકારે કમલા હેરિસના ભવ્ય સ્વાગત માટે તૈયારી કરવી જોઈએ. ભારતીય મૂળની હોવાને કારણે અમને ગર્વ છે કે ભારતની પુત્રી યુ.એસ. ના ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે અને ભવિષ્યમાં તે યુ.એસ. ના રાષ્ટ્રપતિ પણ બની શકે છે.
અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ભારત સરકારે તેમનું ભવ્ય સ્વાગત કરવા તૈયાર રહેવું જોઇએ, એક ભારતીય તરીકે અમને કમલા હેરિસનો ગર્વ છે.
