wel comes/ PMનાં આગમન માટે દુલ્હનની જેમ સજીયું કેવડિયા, જુઓ આવો છે અદ્દભુત ઝગમગાટ

PM મોદી ગુજરાત આવી રહ્યા છે.  PM મોદીના આગમને લઇને ગુજરાતભરમાં અને ખાસ કરીને અમદાવાદ અને કેવડિયા કોલોનીમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. અમદાવાદમાં સી-પ્લેન આવી ચૂક્યું છે અને સી-પ્લેન સર્વિસને જ્યારે PM મોદી લીલી ઝંડી આપવાનાં છે, ત્યારે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવદ બાદ PM મોદી કેવડિયા કોલોનીની પણ મુલાકાત લેવાનાં છે […]

Top Stories Gujarat Others

PM મોદી ગુજરાત આવી રહ્યા છે.  PM મોદીના આગમને લઇને ગુજરાતભરમાં અને ખાસ કરીને અમદાવાદ અને કેવડિયા કોલોનીમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. અમદાવાદમાં સી-પ્લેન આવી ચૂક્યું છે અને સી-પ્લેન સર્વિસને જ્યારે PM મોદી લીલી ઝંડી આપવાનાં છે, ત્યારે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

અમદાવદ બાદ PM મોદી કેવડિયા કોલોનીની પણ મુલાકાત લેવાનાં છે અને અંદાજીત રાત્રી રોકાણ પણ કોવડિયામાં જ કરવાનાં છે. PMના અગમાન પહેલા કેવડિયા રોશનીથી ઝગમગી ઉઠ્યું હોવાનાં નજારા જોવામાં આવી રહ્યા છે.

PM મોદી કેવડિયાથી સ-પ્લેનનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે કાવડિયા કોલોનીનાં સમગ્ર વિસ્તારને લાઇટિંગથી શણગારાયું છે. કેવડિયાનો લાઇટીંગ શણગાર જોઇને દંગ રહી જવાય તેવું છે. જંગલ સફારી, ફેરી બોટ ગાર્ડન સહિત આકર્ષણોનું PM દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારે PM મોદી કેવડિયાનો આવો રાત્રી નજારો પણ માણશે, તો આવે અપણે પણ જોઇએ કેવો નજારો છે કેવડિયામાં રાત્રી લાઇટીંગનો….

જુઓ કેવડિયાનો આવો નજારો છે – Kevadiaનો રાત્રીનો અદભૂત નજારો