Not Set/ ખેડા : ઠાસરાના ધારાસભ્ય કાંતીભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો

ખેડા જિલ્લાના ઠાસરાના ધારાસભ્ય કાંતીભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જમીન વિવાદ મામલે આ હુમલો થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નડિયાદ સેશન્સ કોર્ટ કેમ્પસની બહાર કાંતિ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હતો.  આઠ અજાણ્યા સખ્શોએ કાંતી પરમાર સહિત આની ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ […]

Top Stories Gujarat Politics

ખેડા જિલ્લાના ઠાસરાના ધારાસભ્ય કાંતીભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જમીન વિવાદ મામલે આ હુમલો થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

નડિયાદ સેશન્સ કોર્ટ કેમ્પસની બહાર કાંતિ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હતો.  આઠ અજાણ્યા સખ્શોએ કાંતી પરમાર સહિત આની ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારોથી ધારાસભ્ય સહિત ત્રણ લોકો પર હુમલો કરતા તમામને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.