Not Set/ વાંચો આજનું ભવિષ્ય : 5/11/2018

મેષ સંપત્તિમાં લાભ થાય. આવકમાં વધારો થાય. લાભ થાય. મોટા અધિકારીઓનો લાભ પ્રાપ્ત થાય. કોઈ મોટા કાર્યથી પ્રસન્નતા થાય. પરિવારનો સાથ મળે. કોઈ મોટું કામ કરવાનું સાહસ કરી શકો. વૃષભ કોઈ આનંદના ઉત્સવમાં ભાગ લ્રેવાનું થાય. યાત્રા સારી રહે. મનપસંદ ભોજનનો લાભ મળે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળે. ઉત્સાહ બને. વ્યવસાયમાં અનુકુળતા રહે. ધન પ્રાપ્તિ થાય. […]

Uncategorized
Know today what your zodiac future says

મેષ

સંપત્તિમાં લાભ થાય. આવકમાં વધારો થાય. લાભ થાય. મોટા અધિકારીઓનો લાભ પ્રાપ્ત થાય. કોઈ મોટા કાર્યથી પ્રસન્નતા થાય. પરિવારનો સાથ મળે. કોઈ મોટું કામ કરવાનું સાહસ કરી શકો.

વૃષભ

કોઈ આનંદના ઉત્સવમાં ભાગ લ્રેવાનું થાય. યાત્રા સારી રહે. મનપસંદ ભોજનનો લાભ મળે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળે. ઉત્સાહ બને. વ્યવસાયમાં અનુકુળતા રહે. ધન પ્રાપ્તિ થાય. વ્યવસાય મામલે નિર્ણય લઇ શકો. જોખમ ટળે.

મિથુન

દોડધામ રહે. વાણી પર કાબુ રાખવો. અપેક્ષિત કામમાં વિલંબ થાય. દુઃખ રહે. જુનો રોગ ઉથલો મારી શકે. કીમતી વસ્તુઓ સંભાળીને રાખવી. ધંધો સારો ચાલે. આવક બને. કોઈ મોટો નિર્ણય સમજી વિચારીને લેવો. પોતાનું કામ જાતે કરવું.

કર્ક

પ્રયાસ સફળ રહે. પ્રસન્નતા રહે. ઘર-બહાર પૂછતાછ રહે. નોકરીમાં પ્રભાવ વધે. મોટું કામ કરવાનું સાહસ કરી શકો. નોકરી અને સફરમાં લાભ થાય. ઘર-પરિવારની ચિંતા રહે. ઉત્સાહ બની રહે. કામમાં મન લાગે. ઝઘડો ન કરવો.

સિંહ

જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચર મળે. આત્મસમ્માન વધે. વ્યવસાય સારો ચાલે. કુસંગતિથી બચવું. લોકોની વાતમાં ન આવવું. ઉતાવળ ન કરવી. ઘર-બહાર પ્રસન્નતા રહે.

કન્યા

વ્યવસાયિક યાત્રા સફળ રહે. કોઈ મોટી સમસ્યાનો હલ નીકળે. ઉત્સાહ રહે. ઘર-બહાર પ્રસન્નતા રહે. દુશ્મનથી સાવચેત રહેવું. ભેટ મળે. ઉતાવળ ન કરવી. નસીબનો સાથ મળે. સમય અનુકુળ રહે. બીજાના ઝઘડામાં ન પડવું.

તુલા

સ્વાસ્થ્ય કમજોર રહે. વાણી પર કાબુ રાખવો. લેણ-દેણમાં સાવચેતી રાખવી. કોઈ મોટો નિર્ણય વિચારીને લેવો. ઉતાવળ ન કરવી. દુશ્મન નુકશાન પહોચાડી શકે. અપેક્ષિત કામમાં વિલંબ થાય. વ્યવસાય ઠીક ચાલે. જોખમના કામ ટાળવા. મહેનત વધારે થાય.

વૃશ્ચિક

વ્યવસાયિક યાત્રા સફળ રહે. લાભનો અવસર પ્રાપ્ત થાય. ડૂબેલા પૈસા પરત મળી શકે. દોડધામ રહે. થાક રહે. ઘર-પરિવારની ચિંતા રહે. કારોબારમાં વૃદ્ધિ થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

ધન

ઝઘડામાં ન પડવું. કાનૂની સમસ્યા રહે. ઉતાવળ ન કરવી. યોજના સફળ થાય. કાર્યસ્થળ પર પરિવર્તન થાય. તત્કાળ લાભ ન મળે. માન-સમ્માન મળે. પ્રસન્નતામાં વધારો થાય. લાભ રહે.

મકર

દેવ-દર્શન થાય. પૂજા-પાઠમાં મન લાગે. સાધુ-સંતના આશીર્વાદ મળે. કોર્ટ-કચેરીમાં લાભ થાય. તંત્ર-મંત્રમાં રૂચી રહે. લોભ ન કરવો. આળસ રહે.

કુંભ

અકસ્માતથી સાવચેત રહેવું. ઉતાવળ ન કરવી. ગુસ્સા પર કાબુ રાખવો. સ્વાસ્થ્ય નબળું રહે. કોઈ મોટો નિર્ણય સમજી-વિચારીને લેવો. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. ધંધો સારો ચાલે.

મીન

જીવનસાથીનો સહયોગ મળે. કાનૂની અડચણ દૂર રહે. ઝઘડામાં ન પડવું. સામાજિક પ્રતિષ્ઠા વધે. એશ્વર્યાના સાધનો પર ખર્ચ થાય. જોખમના કામ ટાળવા.