Not Set/ જાણો આજનું ભવિષ્ય : 24/10/2018

મેષ વ્યવસાયિક યાત્રા સફળ રહે. લાભ થાય. લોટરીથી દૂર રહેવું. વ્યવસાય સારો રહે. વિરોધીઓનો સામનો કરવો પડે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. સુખના સાધનો પર ખર્ચ થાય. મોટી સમસ્યાથી છુટકારો મળે. વૃષભ વધારાના ખર્ચા પર કાબુ રાખવો. કર્જ લેવું પડે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થાય. વિવાદમાં ન પડવું. શત્રુથી બચવું. પરિવારની ચિંતા રહે. વ્યવસાય સારો ચાલે . […]

Uncategorized

મેષ

વ્યવસાયિક યાત્રા સફળ રહે. લાભ થાય. લોટરીથી દૂર રહેવું. વ્યવસાય સારો રહે. વિરોધીઓનો સામનો કરવો પડે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. સુખના સાધનો પર ખર્ચ થાય. મોટી સમસ્યાથી છુટકારો મળે.

વૃષભ

વધારાના ખર્ચા પર કાબુ રાખવો. કર્જ લેવું પડે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થાય. વિવાદમાં ન પડવું. શત્રુથી બચવું. પરિવારની ચિંતા રહે. વ્યવસાય સારો ચાલે . અપિરિચિત વ્યક્તિથી સાવધાન રહેવું.

મિથુન

સંતાનથી ચિંતા રહે. વિરોધી સક્રિય રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. યાત્રા સારી રહે. આવકમાં વધારો થાય. મિત્ર અને સંબંધીનો સાથ મળી રહે. મહેમાનોના લીધે ખર્ચ થાય. ઉતાવળ ન કરવી.

કર્ક

ઘર અને બહાર ચિંતા રહે. કોઈની સલાહ મળે. લ્લોકોની વાતમાં ન આવવું. કોર્ટ કચેરીમાં જવાનું થાય. શુભ અવસર આવે. વ્યવસાયમાં વૃદ્ધિ થાય. ઉતાવળ ન કરવી. થાક લાગે. ભાગ્યનો સાથ મળે. પ્રસન્નતા રહે.

સિંહ

તંત્ર-મંત્રમાં રૂચી વધે. કોઈની સલાહ મળે. લોકોની વાતમાં ન આવવું. કોર્ટમાં જવાનું થાય. થાક લાગે. વ્યવસાયમાં વધારો થાય. પ્રસન્નતા રહે.

કન્યા

દુર્ઘટનાથી સાવધાન રહેવું. જુના રોગથી બચવું. વાણી પર કાબુ રાખવો. જોખમના કામ ટાળવા. અજ્ઞાત ભય રહે. નવી યોજના ચાલુ ન કરવી . યાત્રામાં ઉતાવળ ન કરવી. ઘર-બહાર અશાંતિ રહે . ધીરજ રાખવી. આવક બની રહે.

તુલા

ભાગદોડ રહે. પ્રેમ-પ્રસંગમાં અનુકુળતા રહે. કોર્ટ અને કચેરીમાં જવાનું થાય. અધિકાર મળી શકે. પરિવારના લોકોનો સાથ મળે. વ્યવસાય સારો રહે. પ્રસન્નતા રહે. આંખોમાં પીડા થઇ શકે.

વૃશ્ચિક

પીડા, કષ્ટ અને ચિંતાનું વાતાવરણ રહે. લેવડદેવડમાં સાવચેતી રાખવી. મકાન, દુકાન કે જમીન ખરીદવાની થાય. રોજગાર મળી રહે. ધન હાનિ થાય. આવકમાં વધારો થાય. જોખમ ન લેવું, અધૂરા કામ પુરા થાય.

ધન

વિદ્યાર્થી વર્ગને સફળતા મળે. પાર્ટી અને પ્રવાસ પર જવાનું થાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પ્રાપ્ત થાય. નોકરીમાં અનુકુળતા રહે. વ્યવસાય સારો ચાલે. રોજગારમાં વધારો થાય. ઘર-બહાર પ્રસન્નતા રહે. જોખમના કામ ટાળવા.

મકર

ઘરના લોકોનો સાથ ન મળે. ગુસ્સા પર કાબુ રાખવો. ખરાબ સમાચાર મળી શકે. ભાગદોડ રહે. વિવાદના લીધે ઝઘડો થાય. જોખમના કામ ટાળવા. વ્યવસાય  ધીમો ચાલે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી.

કુંભ

થોડા પ્રયત્નોથી સફળતા મળે. સમાજમાં ઓળખાણ વધે. રોજગારમાં વધારો થાય. નાના ભાઈનો સાથ મળી રહે. પ્રતિષ્ઠામાં વધારો થાય. બહાર જવાનું મન બને. ભાગ્યનો સાથ રહે. પ્રતિષ્ઠિત વ્યક્તિને  મળવાનું થાય.

મીન

જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળી રહે. ધંધો સારો ચાલે. આત્મવિશ્વાસમાં વધારો થાય. જોખમ ન ઉઠાવવું. નવા કામ આરંભ કરવાનું મન બને. પરિવારમાં મતભેદ થઇ શકે. ઝઘડો ન કરવો.