આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે જયેષ્ઠા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:56 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:52 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે 22 નવેમ્બર શનિવાર અને માગશર સુદ બીજ છે, આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે જયેષ્ઠા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:56 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:52 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

બીજની સમાપ્તિ   :બપોરે૦૫:૧૩સુધી.

 

તારીખ:-      ૨૨-૧૧-૨૦૨૫, શનિવાર / માગશર સુદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૯ થી ૦૯:૪૧
લાભ ૦૧:૪૭થી ૦૩:૧૦
અમૃત ૦૩:૧૦ થી ૦૪.૩૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૩થી ૦૭:૩૧
શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૭
અમૃત ૧૦:૪૭ થી ૧૨:૨૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ઉતાવળ સારી નથી.
  • નાનું – મોટું નુકસાન થાય.
  • આવકમાં વધારો થશે, પરંતુ ખર્ચ પણ વધશે
  • વાતચીતમાં ધીરજ રાખો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વભાવમાં ચીડિયાપણું રહેશે.
  • નોકરીમાં ઉન્નતિની તકો મળી શકે છે.
  • વિચાર્યા વગર વચન આપવું નહિ.
  • ખોટું સાહસ કરવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬
  • મિથુન (ક, છ, ઘ) :-
  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • કોઈની જોડે અણગમો થાય.
  • આવકનો નવો સ્ત્રોત ઉભો થઈ શકે.
  • સંગીતમાં રસ વધી શકે છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • નવી તક ઉભી થાય.
  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
  • મન પ્રસન્ન રહેશે.
  • કોઈ મિત્રનુ આગમન થઈ શકે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • તમે કોઈ જૂના મિત્રને મળી શકો.
  • કદાચ પ્રવાસ પર જવું પડશે.
  • દિવસ યાદગાર બને.
  • તમારા વતનની યાદ આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • તમારો મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા ઘરેણાંની ખરીદી થાય.
  • રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬
  • તુલા (ર , ત) :-
  • બાળકોથી ફરિયાદ રહે.
  • આર્શીવાદ કામમાં આવે.
  • આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
  • સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મકાન સુખ વધી શકે છે.
  • માતાપિતા તમારી સાથે રહેશે.
  • માથાને લગતી સમસ્યા રહે.
  • મન ગમતું મહેમાન આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.
  • પારિવારિક જીવન સુખી રહેશે.
  • નિરાશામાંથી બહાર નીકળો.
  • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
  • ખોટો ભય રહ્યા કરે.
  • સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે.
  • આવકના સાધન પ્રાપ્ત થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • નવી માહિતી મળે.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગ કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અટવાયેલ વાત ઉકેલાય.
  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
  • સામાજિક યશ વધશે.
  • સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
  • શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૧