- LG હોસ્પિ.ની બેદરકારીથી બાળકનું મોત
- મહિલાને પ્રસુતિની પીડા થતા પહોંચી હતી હોસ્પિ.
- સ્ટાફે મહિલાને પરત જવા કહ્યું હતું
- હોસ્પિ. પ્રાંગણમાં પહોંચતા થઈ હતી પ્રસુતિ
- ગણતરીના સમયમાં બાળકનું થયુ મોત
અમદાવાદના મણિનગરમાં ખાતે આવે LG હોસ્પિટલ તેની બેદરકારીના લીધે અવાર-નવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે આવામાં ફરી એક વખતે હોસ્પિટલ વિવાદમાં આવી છે. અહીં પ્રસુતિ વિભાગના સ્ટાફની બેદરકારીથી નવજાતનું મોત નીપજ્યું છે. જણાવીએ કે, મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા LG હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પ્રસુતિ વિભાગના સ્ટાફે એક મહિનો બાકી હોવાનું કહી મહિલાને પરત મોકલી હતી. જ્યારે મહિલા હોસ્પિટલના પ્રાંગણમાં નીચે પહોંચતા જ પ્રસુતિ થઈ હતી. અને ગણતરીના સમયમ બાળકનું નીપજ્યું મોત નીપજ્યું હતું. જે બાદ હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી હતી.
આ પણ વાંચો :ધારાસભ્ય ડો અનિલ જોશીયારાની લથડી તબિયત, ચેન્નાઇની હોસ્પિ.માં વધુ સારવાર અર્થે ખસેડાયા
આ પણ વાંચો :રામોલ પોલીસ ચોકી પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 2 મિત્રોના ઘટના સ્થળે જ મોત
આ પણ વાંચો :અખબારનગર વિસ્તારમાં દીવાલ ધરાશાયી, એક વ્યક્તિ દટાયો કાટમાળમાં
આ પણ વાંચો : હું સારી પુત્રી ન બની શકી, લખીને ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
