હાલ ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો રસાકસી જોવા મળી રહી છે, ક્યારેક કોંગ્રેસ ક્યારેક ભાજપ આગળ બધી જાય છે, હાલ ગુજરાત માં બહુમતી કોણે મળશે તે જોવાનું રહ્યું ,
કોંગ્રેસ ને હાલ ગુજરાતમાં 84 બેઠકો પર આગળ છે, ભાજપ 100 બેઠકો પર અન્ય 5 બેઠકો છે, જયારે હિમાચલમાં ભાજપને 41 બેઠકો પર આગળ છે. અને કોંગ્રેસ 21 અને અન્ય 4 બેઠકો પર છે. હિમાચલના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ 1162 વોટથી આગળ. હિમાચલમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમ ધ્રુમલ સિંહ 500 વોટથી આગળ.
