જો હવામાનની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસુ મોડુ સારું થયું હતું. અને હવે જવામાં પણ મોડુ કરી રહયુ છે. ચોમાસુ ક્યારે સમાપ્ત થશે તેનું સાચું અનુમાન 2 ઓક્ટોબર પછી જ લગાવવામાં આવી શકે છે. હજુ આટલા ભયંકર વરસાદનો સામનો કેટલો સમય કરવો પડશે તે તો સમય જ કહેશે. ? આખા દેશની વાત કરીએ તો વરસાદને કારણે યુપી અને બિહાર ની હાલત સૌથી વધુ ખરાબ છે.

બિહારનાં સહીત પટનામાં ઘણા વિસ્તારો 5 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. પટનામાં ઘણા વિસ્તારો 5 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
પુણેમાં ભયંકર વરસાદને કારણે કહેર સર્જાયો હતો. પૂર્વી યુપીમાં ઘણા વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ છે. હમણાં સુધી ચોમાસું પાછું ફરવું જોઈતું હતું, પણ હજુ સુધી ચોમાસુ પાછું ફરવાનું નામ નથી લઈ રહ્યો. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનથી પરત આવવાનું શરૂ કરે છે. 1 ઓક્ટોબર સુધીમાં તે અડધા ઉયપર દેશમાં થી ચોમાસુ વિદાઇ લઈ લે છે. ઓક્ટોબરના અંત સુધીમાં તો સમગ્ર દહમથી વિદાય લઈ લે છે. પરંતુ આ વખતે ચાલતા ચોમાસાએ લોકોને રડાવ્યા છે.

રાજસ્થાન, ગુજરાત, પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તર-પૂર્વી રાજ્યો, છત્તીસગ,, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હજુ પણ ચોમાસાના વાદળો કુછ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય છે.
આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
