Not Set/ લખનઉ-દિલ્હી શતાબ્દી એક્સપ્રેસમાં લાગી આગ, યાત્રીઓએ સ્ટેશન પર મચાવ્યો હંગામો

દિલ્હી-લખનઉ રૂટ પર ચાલી રહેલી લખનઉ શતાબ્દીના એક્સપ્રેસમાં આગ લાગી ગઇ, મુસાફરોએ સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. આને કારણે ટ્રેન કલાકો સુધી ગાઝિયાબાદ સ્ટેશન પર ઉભી રહી. ટ્રેનમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા, આગ વધારે વધી રહી હતી. આખરે દોઢ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની લાગવાની જાણકારી મળતાં જ રેલ્વે સ્ટાફ આવી પહોંચ્યો […]

India

દિલ્હી-લખનઉ રૂટ પર ચાલી રહેલી લખનઉ શતાબ્દીના એક્સપ્રેસમાં આગ લાગી ગઇ, મુસાફરોએ સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. આને કારણે ટ્રેન કલાકો સુધી ગાઝિયાબાદ સ્ટેશન પર ઉભી રહી. ટ્રેનમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા, આગ વધારે વધી રહી હતી. આખરે દોઢ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની લાગવાની જાણકારી મળતાં જ રેલ્વે સ્ટાફ આવી પહોંચ્યો અને અધિકારીઓએ તરત જ લખનઉ શતાબ્દી ટ્રેનની જનરેટર કારને ટ્રેનથી અલગ કરી દીધી, પરંતુ હજી તેમાંથી તેજ ધુમાડો નીકળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બાદ બેદરકારી સામે આવી છે, એક કલાક બાદ ફાયર ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ત્યાં સુધીમાં રેલવે કર્મચારી નાના સિલિન્ડરો વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

Shatabdi Express Fire Ghaziabad: Shatabdi Express Fire Incident: एक और शताब्दी  एक्सप्रेस हादसे की शिकार, देहरादून के बाद अब लखनऊ शताब्दी में लगी आग -  lucknow swarn shatabdi gutted into ...

તાત્કાલિક ફાયર વિભાગને માહિતી આપવામાં આવી હતી. ઘટનાને કારણે ટ્રેનને ગાઝિયાબાદ સ્ટેશન પર એક કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી છે. બાતમી મળતાં ફાયર વિભાગની ટીમ ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. હવે સામાનને ટ્રેનની સામાનની બોગીમાંથી દૂર કરવામાં આવી રહ્યો છે.

Fire Breaks Out Shatabdi Express At Ghaziabad Railway Station - गाजियाबाद:  धूं-धूं कर जली लखनऊ शताब्दी एक्सप्रेस की लगेज बोगी, एक घंटे बाद भी नहीं  बुझी आग - Amar Ujala Hindi News

હાઈપ્રોફાઈલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની લગેજ બોગીમાં આગ કેમ લાગી તે કારણ જાણી શકાયું છે. સ્થળ પર ફાયર વિભાગના કર્મચારીઓએ જણાવ્યું કે, ટ્રેનની પાછળ રહેલી સામાન જનરેટર કારમાં આગ લાગી હતી. આ બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

નવી દિલ્હીથી લખનઉ જઇ રહેલી લખનઉ એ.સી.કોવિડ સ્પેશિયલ ટ્રેન બોમ્બની સુચના મળવા પર પર દોઢ કલાક ગાઝિયાબાદ રેલ્વે સ્ટેશન પર ઉભી રહી. ટ્રેનનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કંઇપણ શંકાસ્પદ ન મળતાં ટ્રેન રવાના કરાઈ હતી.