Not Set/ મહાકાલનો RO ના પાણીથી થશે અભિષેક : SC

દેશભરમાં ૧૨ જ્યોતિલિંગમાના એક ઉજ્જૈનના મહાકાલેશ્વરના અભિષેક અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અભિષેક કારણે શિવલિંગનો આકાર નાનો થવાના કારણે કરવામાં અરજી પર દેશની સર્વોચ્ચ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજીનો ચુકાદો આપતા જણાવ્યું, મહાકાલેશ્વર પર શ્રદ્ધાળુઓ અડધો લીટર RO ના પાણીથી અભિષેક કરી શકશે. આ અરજી બાદ કોર્ટ દ્વારા એક એક્સપર્ટ કમિટીનું ગઠન કરવામાં […]

India

દેશભરમાં ૧૨ જ્યોતિલિંગમાના એક ઉજ્જૈનના મહાકાલેશ્વરના અભિષેક અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અભિષેક કારણે શિવલિંગનો આકાર નાનો થવાના કારણે કરવામાં અરજી પર દેશની સર્વોચ્ચ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજીનો ચુકાદો આપતા જણાવ્યું, મહાકાલેશ્વર પર શ્રદ્ધાળુઓ અડધો લીટર RO ના પાણીથી અભિષેક કરી શકશે.

આ અરજી બાદ કોર્ટ દ્વારા એક એક્સપર્ટ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, અને તે જ્યોતિલિંગની તપાસ કરી ચુકી છે અને કમિટી દ્વારા અભિષેક માટે પંચામૃત પ્રમાણ નક્કી    કરવા માટે ભલામણ કરી હતી.