porn film case/ ભાડાના બંગલામાં ચાલતું હતું અશ્લિલ ફિલ્મોનું શૂટીંગ

કેટલાય રાજ્યોના યુવક-યુવતીઓ ઝડપાયા

Top Stories India

 

Maharastra News : પૂણેના લોનાવાલામાં અશ્લિલ વિડીયોનું શૂટીંગ કરનારા 13 જણાને ઝડપી લેવાયા છે. પોલીસનું રહેવું છે કે આ લોકો અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ માટે અશ્લિલ વિડીયો બનાવી રહ્યા હતા. પોલીસને કેટલાક વિડીયો પણ મળ્યા છે, જેને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પૂણેમાં પોલીસે અશ્લિલ વિડીયો બનાવતી ગેંગની ધરપકડ કરી છે. આ ગોરખધંધો લોનાવાલામાં બે દિવસથી ચાલી રહ્યો હતો. અહીં અલગ અલગ રાજ્યોના યુવક યુવતીઓ પકડાયા છે. કેટલાક અશ્લિલ વિડીયો પણ પોલીસને હાથ લાગ્યા છે. દરમિયાન પોલીસે 15 માંથી 13 જણાની ધરપકડ કરી છે. તે સિવાય વિલા ભાડે આપનારા ત્રમ લોકો ઉપર પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ બનાવની વિગત મુજબ મહારાષ્ટ્રના પૂણે જીલ્લાના લોનાવાલામાં અર્ણવ વિલા નામનો આ બંગલો ભાડે લેવામાં આવ્યો હતો. જ્યાં પોર્ન વિડીયો શૂટીંગ ચાલતું હતું.  આ બંગલોમાં અલગ અલગ રાજ્યોના 15 યુવક અને યુવતીઓ પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ લોકો અશ્લિલ ઓટીટી પ્લેટફોર્મ માટે પોર્ન વિડીયો શૂટીંગ કરી રહ્યા હતા. પરંતુ ભારતમાં પોર્ન વિડીયો બનાવવો ક્રાઈમ ગણાય છે અને પ્રતિબંધિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક