Vadodara News/ વડોદરામાં 12.71 લાખની ઠગાઈ કરી શખ્સ ફરાર, મુથુટ ફાઇનાન્સ કંપનીને ભરોસો મુકવો ભારે પડ્યો

Vadodara News : વડોદરામાં ઠગ દીપક ભોજવાણીએ ગોલ્ડ લોનના નામે નાણાં લીધા હતા. ઠગ દીપક ભોજવાણી વડોદરાના કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણીનો ભત્રીજો થાય છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News : વડોદરાના ડભોઈમાં ઠગ દીપક ભોજવાણી 12.71 લાખની ઠગાઈ કરી ફરાર થયો છે. ડભોઈમાં મુથુટ ફાયનાન્સને ઠગ દીપક ભોજવાણી પર ભરોસો મુકવો ભારે પડ્યો છે. આરોપી ઠગ દીપક ભોજવાણીએ ગોલ્ડ લોનનાં નામે મુથુટ ફાઇનાન્સ કંપનીમાંથી નાણાં લીધા હતા. અન્ય બેન્કમાંથી ગોલ્ડ છોડાવી ફાયનાન્સ કંપનીને વિશ્વાસ આપ્યો હતો.

વડોદરામાં રહેતો ઠગ દીપક ભોજવાણીએ મુથુટ ફાઈનાન્સ કંપનીના મેનેજરને વિશ્વાસ અપાવીને ઠગાઈ કરી છે. ઠગ આરોપી દીપક ભોજવાણી કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણીનો ભત્રીજો છે. ઠગાઈ કરીને આરોપી ઠગ ફરારા થયો છે. મુથુટ ફાઇનાન્સ કંપનીના મેનેજરા ઠગ આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઠગ આરોપીની પોલીસે યોગ્ય તપાસ ચલાવીને શોધખોળ હાથ ધરી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે સાઇબર ફ્રોડ, 33 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

આ પણ વાંચો: ફરી નકલીનું ભૂત ધુણ્યું : કચ્છમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપાયું, લાખોની ઠગાઈ

આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ કરી અમદાવાદના વેપારી સાથે 1 કરોડની ઠગાઈ : રાજસ્થાની ગેંગ ઝડપાઈ