Not Set/ HEADLINE @7:15 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

કર્ણાટકમાં પાલિકા ચૂંટણીઓના પરિણામમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જીતથી ઉત્સાહિત કાર્યકર્તાઓ ખુબ જશ્ન માનવી રહ્યા છે. તુમકૂરમાં પાર્ટીની જીતનો જશ્ન માનવી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ પર એસિડ અટેક ની ઘટના સામે આવી છે. https://api.mantavyanews.in/national-acid-attack-in-karnataka-in-congress-winner-celebration/ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી નાસા એ હાલમાં જ એક પ્રતિયોગિતા શરુ કરી છે. આ પ્રતિયોગિતામાં કાર્બન ડાયોકસાઇડને ઉપયોગી બીજા તત્વમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય તેના ઉપાય જણાવવાના રહેશે જેની મદદથી ભવિષ્યમાં અંતરિક્ષ […]

Top Stories Gujarat Trending

કર્ણાટકમાં પાલિકા ચૂંટણીઓના પરિણામમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જીતથી ઉત્સાહિત કાર્યકર્તાઓ ખુબ જશ્ન માનવી રહ્યા છે. તુમકૂરમાં પાર્ટીની જીતનો જશ્ન માનવી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ પર એસિડ અટેક ની ઘટના સામે આવી છે.

https://api.mantavyanews.in/national-acid-attack-in-karnataka-in-congress-winner-celebration/

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી નાસા એ હાલમાં જ એક પ્રતિયોગિતા શરુ કરી છે. આ પ્રતિયોગિતામાં કાર્બન ડાયોકસાઇડને ઉપયોગી બીજા તત્વમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય તેના ઉપાય જણાવવાના રહેશે જેની મદદથી ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રીઓને મંગલ ગ્રહના અભ્યાસ કરવામાં મદદ મળી શકે તેમ છે.

https://api.mantavyanews.in/nasa-started-competition-to-transform-carbon-dioxide-into-another-essential-element/

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને આતંરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલના કારણે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો યથાવત રહ્યો છે. ડોલરના મુકાબલામાં ભારતીય રૂપિયો અત્યારસુધીના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ સ્તર પર પહોચ્યો છે.

https://api.mantavyanews.in/business-indian-rupee-reached-record-level-dollar-71-82-rupees-per-1-dollar/

રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 33 વર્ષથી કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા નીકળી છે.

https://api.mantavyanews.in/janmashtami-celebration-2018-in-rajkot/

નીતિ આયોગ ના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું છે કે વિકાસ દર માં ઘટાડો નોટબંધીના કારણે નહિ, પરંતુ એનપીએ ની સમસ્યાના કારણે થયું હતું. એમણે આના માટે યુપીએ સરકાર અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નીતિઓને જવાબદાર ઠેરવી છે.

https://api.mantavyanews.in/business-growth-rate-decreased-because-of-raghuram-rajan-no-noteban/

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ તેમની આગામી ફિલ્મ ‘જલેબી ધ એવરલાસ્ટિંગ ટેસ્ટ ઓફ લવ’ માટે ઉત્સાહિત છે. તેઓ કહે છે કે વાર્તા સમસ્યાઓ અને કશ્મકશના વચ્ચે જીવન જીવવા પર આધારિત છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની પ્રોડક્શન હાઉસ દ્વારા બનેલી આ ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. તેનું નિર્દેશન પુષ્પદીપ ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું છે.

https://api.mantavyanews.in/entertainment-poster-release-of-mahesh-bhatts-new-film-see/