Not Set/ Mantavya News bell 05/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે 6.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદમાં 12.9 અને રાજકોટમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન બે દિવસ કોલ્ડવેવની આગાહી —————- હવામાન વિભાગની આગાહી….આગામી બે દિવસ સુધી માવઠાની કેટલાંક ભાગોમાં જોવા મળી શકે છે અસર, પડશે કમોસમી વરસાદ માવઠાની મુસીબત યથાવત —————- રાજધાની દિલ્હી લઘુત્તમ 8.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર….દિલ્હીથી ચાલનારી 26 […]

Top Stories

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે 6.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદમાં 12.9 અને રાજકોટમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન
બે દિવસ કોલ્ડવેવની આગાહી

—————-

હવામાન વિભાગની આગાહી….આગામી બે દિવસ સુધી માવઠાની કેટલાંક ભાગોમાં જોવા મળી શકે છે અસર, પડશે કમોસમી વરસાદ
માવઠાની મુસીબત યથાવત

—————-

રાજધાની દિલ્હી લઘુત્તમ 8.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર….દિલ્હીથી ચાલનારી 26 ટ્રેનો ચાલી રહી છે નિર્ધારિત સમય મોડી
8.4 ડિગ્રી સાથે દિલ્હી ઠંડુગાર

—————-

આજથી ભાજપ સમગ્ર રાજ્યમાં શરૂ કરશે જનજાગૃતિ અભિયાન…CAA કાયદાનાં સમર્થનમાં ગુજરાતમાં કુલ 300 સ્થળોએ કરાશે અભિયાનનો પ્રારંભ
ભાજપનું જનજાગૃતિ અભિયાન

—————-

યુ.એસનાં ઠેકાણા પર એટેક બાદ ગરજ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ…..કહ્યું-ઇરાનનાં 52 ઠેકાણાઓને બનાવીશું નિશાન,જવાબ વિધ્વંસક હશે
ટ્રમ્પની ઇરાનને ગર્ભિત ધમકી

—————-

મહારાષ્ટ્રમાં મંત્રાલયની કરાઇ ફાળવણી…અજિત પવારને નાણાં તો અનિલ દેશમુખને સોંપાયું ગૃહ મંત્રાલય
અજિત પવારને નાણાં મંત્રાલય

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.