મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આજે જાહેર કર્યું છે કે તેઓ પોતાનો 250 મો કમર્શિયલ શો રૂમ દેહરાદુનમાં લોન્ચ કરી રહી છે. આ સાથે હવે કંપનીની કમર્શિયલ વિહિકલ ચેનલ 193 શહેરમાં છે.
મારુતિ સુઝુકી કંપની પોતાનાં એક જ કમર્શિયલ વિહિકલ ‘સુપર કેરી’ પર ઓફર આપી રહી છે. દિવાળી ફેસ્ટીવલ સીઝન દરમ્યાન ઓફર અને ડિસ્કાઉન્ટ કંપની ઓફર કરતી હોય છે. મારુતિ સુઝુકી પણ આ દિવાળી પર પોતાની ગાડીઓ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

મારુતિ સુઝુકી પોતાનાં આ કમર્શિયલ વેહિકલ ‘સુપર કેરી’ પર એકચેન્જ ઓફર બોનસ અને કેશ બેસ કસ્ટમર ઓફર આપી રહ્યાં છે જેના કારણકે કસ્ટમર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
