દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 24 સપ્ટેમ્બર ભાદરવા વદ સાતમ મંગળવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 6.28 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.33 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે આઠમું શ્રાધ્ધ છે.· સાતમની સમાપ્તિ બપોરે ૧૨:૩૮ સુધી.
- તારીખ :- ૨૪-૦૯-૨૦૨૪, મંગળવાર / ભાદરવા વદ સાતમના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૦ થી ૧૨:૩૧ |
| અમૃત | ૧૨:૩૧ થી ૦૨:૦૧ |
| શુભ | ૦૩:૩૨ થી ૦૫:૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૨ થી ૦૯:૩૨ |
| શુભ | ૧૧:૦૧ થી ૧૨:૩૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- બલીનો બકરો ન બનશો.
- આંખ અને કાનની સમસ્યા રહે.
- મહેનત કરવાની જરૂર છે.
- કોઈ શંકા થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- વચન આપતાં પહેલા વિચારજો.
- પંચમુખી હનુમાનજીનો ફોટો જોડે રાખવો.
- ખોટું સાહસ ન કરવું.
- માથે દેવું વધી શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈની લાગણીને ઠેસ ન પહોંચાડશો.
- બચાવેલું ધન કામમાં આવે.
- કોઈની જોડે અણગમો થાય.
- લાલ પેન જોડે રાખવાથી ફાયદો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- નવી તક ઉભી થાય.
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના મોટા ફેરફાર થાય.
- કોઈ જવાબદારી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- તબિયતમાં ખાસ ધ્યાન રાખવું.
- ભૂતકાળની વ્યક્તિથી સંપર્ક થાય.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.
- પ્રેમમાં નવો વળાંક આવે.
- ઘરમાં નવી વસ્તુ આવે.
- નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- પત્ની તરફથી ફાયદો જણાય.
- ખોટું બોલવાનું ટાળવું.
- ખર્ચાળ સાહસ થાય.
- દિવસ ઉત્તમ જણાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- ભૂતકાળના રોકાણથી આવક વધે.
- હિંમત હારવી નહિ.
- નવા ગુરુ બનાવની ફરજ આવે.
- ખોટી શંકા ન કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મિત્ર તરફથી પ્રશંશા થાય.
- ઘરના માટે વસ્તુ આવે.
- કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
- જટિલતા છોડવી.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
- બોલવામાં વિવેક રાખવો.
- બીમારીથી સાચવવું.
- ફરવા જવાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પ્રેમમાં નિષ્ફ્ળતા મળે.
- જીવનમાં આગળ વધાય.
- સમય વેડફવો નહિ.
- ચાંચળતા છોડી દેવી.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કામનું દબાણ વધે.
- મહત્વનું કાર્ય ઉકેલાય.
- તમારી સાથે દગો થઇ શકે.
- નવી શરૂઆત થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:ઓક્ટોબરમાં 4 મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોના જીવનમાં થશે મોટી અસર!
આ પણ વાંચો:ચાણક્ય નીતિ અનુસાર આ રીતે મિત્રતા થતી નથી
આ પણ વાંચો:નવરાત્રીમાં ફેશનેબલ બની ઝૂમો માતાના ચોકમાં…
