આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સુખમય રહે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

5 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
May the people of this zodiac have a happy day, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૫-૧૧-૨૦૨૩, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ આઠમ
  • રાશી :-   કર્ક  (ડ,હ )
  • નક્ષત્ર :-    પુષ્ય             (સવારે ૧૦:૨૯ સુધી.)
  • યોગ :-    શુભ             (બપોર ૦૧:૩૭ સુધી.)
  • કરણ :-     બાલવ         (બપોરે ૦૨:૦૮ સુધી. )
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • તુલા ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૪૫ એ.એમ                                  ü ૦૬.૦૦ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૨.૩૧ પી.એમ.                                 ü ૦૧:૨૫ એ.એમ  (નવેમ્બર-૦૬)
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૬ સુધી.      ü બપોરે ૦૪.૩૮ થી ૦૬.૦૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સૂર્યઅષ્ટકમનો પાઠ કરવો.·        આઠમ ની સમાપ્તિ   :   સવારે ૦૩:૧૭ સુધી. (નવેમ્બર-૦૭)·         

  • તારીખ :-        ૦૫-૧૧-૨૦૨૩, રવિવાર / આસો વદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૩ થી ૧૦:૫૭
અમૃત ૧૦:૫૭ થી ૧૨:૨૦
શુભ ૦૧:૪૫ થી ૦૩.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૦ થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવ્ય જ્ઞાન મળે.
  • પારિવારિક સાહસ શરૂ થાય.
  • તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર કરો.
  • તમારી સાથે દગાબાજી થવાની શક્યતા છે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • વ્યવસાયિક અટવાયેલાં કાર્યો આગળ વધતા જશે.
  • પારિવારિક વ્યવસ્થા શાંતિપૂર્ણ જળવાયેલી રહેશે.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • બચવેલું ધન કામમાં આવે.
  • ગુસ્સો અને તણાવથી દૂર રહો.
  • તમારી કાર્યક્ષમતા ઘટતી જણાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મોટી યોજના બને.
  • વ્યક્તિગત અને રસના કાર્યોમાં વધારે સમય પસાર કરશો.
  • તેનાથી રોજિંદા થાકથી રાહત મળી શકે છે.
  • મગજ તણાવમાં રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

 

  • સિંહ (મ , ટ) :-
  • મહેમાન આવે.
  • આનંદમય દિવસ રહે.
  • કેસને લગતો પરિણામ તમારા હકમાં આવી શકે છે.
  • ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા મિત્રો બને.
  • કોઈ ભેટ મળી શકે છે.
  • પગમાં દુખાવો અને સોજાની તકલીફ રહી શકે છે.
  • સમય તમારી વ્યક્તિગત ગતિવિધિઓમાં પસાર કરો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં પણ તમારો રસ વધશે.
  • નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.
  • કોઈ ભેટ મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખર્ચ થાય.
  • મનમાં શંકા કે વહેમની સ્થિતિ રહેશે.
  • ધૈર્ય અને સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે.
  • વેપારી વર્ગને સાંભળવું પડે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • યાત્રાને લગતું કોઈપણ કામ ટાળવું.
  • અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.
  • કોઈ મહત્વપૂર્ણ જવાબદારીને અવગણવા દેશો નહીં.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • મિત્રો સાથે કોઈ નવી બાબત અંગે માહિતી મેળવી શકશો.
  • પરિવાર સાથે વધુ ને વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરશો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન લાભ થાય.
  • માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
  • દિવસ સારો જાય.
  • મનોબળ વધે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨