Not Set/ પ્રમોશન અપાયેલા ધો.10 વિદ્યાર્થીઓના માર્ક્સનું આ રીતે કરાશે મુલ્યાંકન

ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ધોરણ ૧૦અને ૧૨નિ બોર્ડની પરીક્ષા નહિ યોજ્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જયારે રાજ્યના સમગ્ર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે આજ રોજ ધોરણ ૧૦ ના  મુલ્યાંકન  પ્રક્રિયા ની પદ્ધતિ આજરોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. 

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ધોરણ ૧૦અને ૧૨ની  બોર્ડની પરીક્ષા નહિ યોજ્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જયારે રાજ્યના સમગ્ર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે આજ રોજ ધોરણ ૧૦ ના  મુલ્યાંકન  પ્રક્રિયા ની પદ્ધતિ આજરોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જૂનના અંતિમ અઠવાડિયામાં પરિણામ જાહેર થશે

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પદ્ધતિ જાહેર
બે ભાગમાં વિદ્યાર્થીઓના માર્ક્સનું કરાશે મુલ્યાંકન

વિદ્યાર્થીઓને ધો.9ના સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે

ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ

ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ અપાશે

ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 ગુણ મળશે

જૂનના અંતિમ અઠવાડિયામાં પરિણામ જાહેર થશે

શાળાના આંતરિક મુલ્યાંકનના 20 ગુણ રહેશે