ગોવામાં બુધવાર બપોરે ટ્રેની મિગ-29K એરક્રાફ્ટ રનવેથી બહાર જતું રહ્યું હતું. અને અચાનક જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી.
#WATCH Fire on MiG-29K aircraft being extinguished at Goa airport, after the aircraft went off runway while taking off & caught fire pic.twitter.com/DAPAvHl6Iq
— ANI (@ANI) January 3, 2018
પ્રાપ્ત માહિત અનુસાર, એરક્રાફ્ટ રનવે પરથી ઉતરતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. ઘટના બાદ તાત્કાલિક એરક્રાફ્ટમાં લાગેલી આગ બુઝવવાનું કામ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું.
Fire on MiG-29K aircraft being extinguished at Goa airport, after the aircraft went off runway while taking off & caught fire pic.twitter.com/woeBWmqgY1
— ANI (@ANI) January 3, 2018
સદનસીબે આ ઘટના બનતા જ પાયલોટ તરત બહાર આંવી ગયો હતો. આ ઉપરાંત કોઈને કોઈ જાનહાની થઈ નોહતી.
