Not Set/ બિકીનીમાં રેમ્પવોક કરતા મોડેલે બાળકને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, જુઓ!

  મશહૂર મોડેલ મારા માર્ટીને સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમશૂટ ફેશન શો દરમિયાન બ્રેસ્ટફીડ કરાવતા રેમ્પ વોક કર્યું હતું. 30 વર્ષની આ મોડેલે તેની 5 મહિનાની બાળકી અરીયાને બ્રેસ્ટફીડ કરાવતી રેમ્પવોક કર્યું હતું. આ એક્ટ્રેસ બિકિનીમાં રેમ્પ વોક કરી રહી હતી અને ખુબ જ સેક્સી લાગી રહી હતી. https://www.instagram.com/p/BlRqGryH_Mi/?utm_source=ig_web_copy_link   આ જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. ફેશન શો […]

Entertainment

 

મશહૂર મોડેલ મારા માર્ટીને સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમશૂટ ફેશન શો દરમિયાન બ્રેસ્ટફીડ કરાવતા રેમ્પ વોક કર્યું હતું. 30 વર્ષની આ મોડેલે તેની 5 મહિનાની બાળકી અરીયાને બ્રેસ્ટફીડ કરાવતી રેમ્પવોક કર્યું હતું. આ એક્ટ્રેસ બિકિનીમાં રેમ્પ વોક કરી રહી હતી અને ખુબ જ સેક્સી લાગી રહી હતી.

https://www.instagram.com/p/BlRqGryH_Mi/?utm_source=ig_web_copy_link

 

આ જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. ફેશન શો દરમિયાન જયારે આ થયું તે સમયે બધાની નજરો થંભી ગઈ હતી. જ્યારે માર્ટિન રેમ્પ પર ઉતરી ત્યારે લોકોએ હેરાન થઇ એક-બીજા સામે જોવાનું શરૂ કરી દીધું હતું.