Dakor/ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

ડાકોરમાં સામાન્ય રીતે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે. ત્યારે આજે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે 12 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શનનો લાભ લીધો હતો. મંદિરમાં ભક્તો દર્શન કરી……

Gujarat
YouTube Thumbnail 39 1 પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા...

Dakor News: ડાકોરમાં આજે ફાગણ સુદ પૂનમના દિવસે 12 લાખથી વધુ ભક્તોનું માનવમહેરામણ ઊમટ્યું હતું. રાજા રણછોડરાયજીના દર્શન કરવા લાખો ભક્તો માટે મંદિરમાં સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.

YouTube Thumbnail 40 1 પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા...

ડાકોરમાં સામાન્ય રીતે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે. ત્યારે આજે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે 12 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શનનો લાભ લીધો હતો. મંદિરમાં ભક્તો દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવિક ભક્તોએ કોઈ પણ સમસ્યા વિના ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….