IPL/ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….

ચેન્નઈ આ વર્ષે પહેલી મેચ રમશે. ચિદંબરમ સ્ટેડિયમ ચેન્નઈનો ગઢ કહેવાય છે. ચેન્નઈને 2023માં તેનાથી ઘણો ફાયદો થયો હતો. વિજેતા ટીમ પોતાનાન ઘરથી જ રમવાની છે.

Sports
Beginners guide to 3 6 ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે....

IPL 2024: આઈપીએલ 2024ના માત્ર એક જ દિવસ બાકી છે. થોડા જ કલાકોની અંદર મેચ શરૂ થઈજ શે. પ્રથમ મેચ ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાવાની છે. સવાલ છે કે પહેલી મેચમાં ચેન્નઈમાં પીચ કેવી હશે. બેટ્સમેનો રનોનો ખડકલો કરશે કે બોલરો તેમનું પર્ફોમન્સ બતાવશે.

ચેન્નઈ આ વર્ષે પહેલી મેચ રમશે. ચિદંબરમ સ્ટેડિયમ ચેન્નઈનો ગઢ કહેવાય છે. ચેન્નઈને 2023માં તેનાથી ઘણો ફાયદો થયો હતો. વિજેતા ટીમ પોતાનાન ઘરથી જ રમવાની છે.

પહેલી મેચમાં પીચ ફેશ હશે તેવં કહેવાય છે. આ સ્ટેડિયમમાં બોલરોને આ પીચ ઘણી મદદરૂપ નીવડી છે. બેટ્શમેનો માટે આ રમત પડકારરૂપ બની જાય છે. અહીં મેચમાં હાર જીતનો નિર્ણય સ્પિનર્શ લેતા હોય છે. સીએસકેની ટીમમ ઘણા સ્પિનર્શને લાવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું