Thief/ ‘તાકાત હોય તો પકડીને બતાવો’ ચોરોની ખુલ્લેઆમ પોલીસને પડકાર

પડકાર  કરતા કહ્યું કે જો તમારામાં તાકાત હોય તો અમને પકડીને બતાવો. સોનેપત પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. ચોરોને પકડવા ટીમ પણ બનાવવામાં આવી છે. જેથી પોલીસેને ઝડપથી પકડવામાં આવે.

India

સોનિપત જીલ્લામાં ચોર વારેઘડીએ ચોરી કરતા જોવા મળ્યા છે. હવે ચોર એટલા રીઢા થઈ ગયા છે કે ખુલ્લેઆમ પોલીસને પડકારી રહ્યા છે. ચોર રયારે પોલીસના જ્રત કરેલા વાહનોમાં બેટરી ચોરી કરી લઈ ગયા હતા ત્યારે પોલીસને ખુલ્લેઆમ પડકારી રહ્યા છે.

PunjabKesari

પડકાર  કરતા કહ્યું કે જો તમારામાં તાકાત હોય તો અમને પકડીને બતાવો. સોનેપત પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. ચોરોને પકડવા ટીમ પણ બનાવવામાં આવી છે. જેથી પોલીસેને ઝડપથી પકડવામાં આવે.

સોનેપત પોલીસ ચોરી થયેલા સ્થળોએ તપાસ દરમિયાન નિષ્ફળ દેખાઈ રહી છે. ચોરોએ વાહનોની બેટરી ચોરી કરી રહ્યા છે. એને એ સાબિત કરી દીધું છે કે સોનેપતમાં ક્યારેય પણ ચોરી થઈ શકે છે. સોનેપત પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી